NOTICE CONTENT
Public Notice
In the District-Subdistrict of Ahmedabad, within the boundaries of the Taluka of Viramgam, Moj Village. Survey/Block Number 4654, with a hectare area of 0-77-911 Kuvoo and 0-02-02, totaling 0-79-93 hectares in size 2.3-87. The land traditionally used for farming, owned and occupied by Sweetiben, wife of Pareshbhai Soni and daughter of Rajubhai alias Vasantbhai, located in Viramgam, Taluka Viramgam, Ahmedabad, is free from any encumbrances or title burdens such as inheritances, possessions, or documented claims. They have requested a Title Clearance Certificate from us. Henceforth, if anyone has any right, share, dispute, or claim on the said land, they should inform us in writing with documentary proof within 7 days at the address below. Should there be no claims, disputes, or objections, or should any be waived, this shall be considered in favor of the mentioned person for the issue of the Title Clearance Certificate thereafter. Any future complaints will not be entertained and must be noted.
Ahmedabad. Date: 25/5/2024
Mukesh M. Chakwavala, Advocate
Address: 205-206-207, Sanskar Complex-R, Polytechnic Road, Ambawadi, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદના
તાલુકો વિરમગામના મોજે ગામ
વિરમગામની સીમના ખાતા
નંબરઃ૪૬૫૪ તા સરવે/બ્લોક
નંબરઃ:૫૮૭ ની હે.આ.ચો.મી. ૦-
૭૭-૯૧૧ કુવો હે. આ. ચો. મી. ૦-
૦૨-૦૨ મળી કુલ હે. આ. ચો.મી.
૦-૭૯-૯૩ ની આકાર ૨.૩-૮૭
પૈસાવાળી જુની શરતની ખેતીની
જમીન સ્વીટીબેન તે પરેશભાઈ
સોનીના પત્ની અને તે રાજુભાઈ ઉર્ફે
વસંતભાઈના દીકરી, ઠે. વિરમગામ,
તા. વિરમગામ, જી. અમદાવાદનાએ
પોતાની કુલ સ્વતંત્ર માલિકી કબજા
ભોગવટાની તથા ખુદ ખેડ હકકવાળી
તથા સરવે પ્રકારના બોજાઓથી મુકત
ચાલી આવેલી હોવાનુ જણાવી તેઓએ
અમારી પાસે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ
સદર જમીન પરત્વે કોઈનો કોઈપણ
જાતનો લાગભાગ, હકક, હિસ્સા,વાંધો
તકરાર,બોજો,ગીરો,ગણોત હકક કે
બાનાખત હકક,કબજા હકક પોષાતા
હોય તો તેઓએ આજથી દિન-
૭(સાત) માં લેખિતમાં દસ્તાવેજી
પુરાવા સહીત અમોને નીચેના
સરનામે રજી.એ.ડી.થી જાણ કરવી,
કસુર થયે સદર જમીન પરત્વે કોઈનો
કોઈપણ જાતનો લાગભાગ, હકક,
હિસ્સો ,વાંધો તકરાર વિગેરે કાંઈ
આવેલ નથી કે પોષાતો નથી તેમજ
આવેલ હોય કે પોષાતો હોય તો તે
જતા યાને વેવ કરેલ છે તેમ માની
ઉપરોકત ઈસમની તરફેણમાં
ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ
કરવામાં આવશે, અને ત્યારબાદ
કોઈની કોઈ જાતની તકરાર ચાલશે
તહી જેની સરવેએ નોંધ લેવી.
અમદાવાદ.
તા.૨૫/૫/૨૦૨૪
મુકેશ એમ.ચકવાવાલા,એડવોકેટ
ઠે.૨૦૫-૨૦૬-૨૦૭,સંસ્કાર
કોમ્પ્લેક્ષ-ર,પોલીટેકનીક રોડ,
આંબાવાડી,અમદાવાદ.