Public Notice
This is to inform the general public that,
Registration District Ahmedabad Sub
District Ahmedabad-10
(Vejalpur) of the Taluka Dascroi of the village
Moje Visalpur, as per the re-survey
Block No. 1155 (Old Block No. 38)
The land of the old condition of 2020 square meters
(1) Prof. Ramanbhai
(2) Dipikaben wife of Jayeshkumar daughter of Ramanbhai Patel and (3)
Jignaben daughter of Ramanbhai Patel wife of Devangbhai are
in the joint ownership, possession and enjoyment of
and all free from encumbrances
They have applied for a title clearance certificate from us.
If any person has any
Any kind of interest, right, interest, share, claim or encumbrance
They should inform us in writing within 7 (seven) days from the date of publication of this notice
Proof thereof. Failure to do so
Then any other person on the said land
Any kind of interest, right, interest, share,
Claim, encumbrance is not and if so
It is deemed to be waived (waved) and we
We will issue a title clearance certificate
And thereafter no one will have any dispute
File No. 9022
Date- 05-06-2024
Sharad N. Darji
(Advocate and Notary)
(M.Com., LL.B.)
Office: 425, Fourth Floor, Akshar
Arcade, Memnagar Fire Station opposite,
Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૦
(વેજલપુર)ના તાલુકા દસ્ક્રોઇના ગામ
મોજે વિસલપુરની સીમના રી-સર્વે
અનુસાર બ્લોક નંબર-૧૧૫૫ (જુના
બ્લોક નંબર-૩૮) ની કુલ ૨૦૨૦
ચોરસમીટરના ક્ષેત્રફળની જુની
શરતની જમીન (૧) પ્રફુલ રમણભાઇ
(૨) દિપીકાબેન તે રમણભાઇ પટેલની
દિકરી તે જયેશકુમારની પતિ તથા (૩)
જીજ્ઞાબેન તે રમણભાઇ પટેલની દિકરી
તે દેવાંગભાઇની પત્વિએ તેઓની
સંયુક્ત માલિકી કબજા ભોગવટાની
તથા તમામ બોજા રહિત હોવાનું
જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જો કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો
તે તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત) માં અમોને તે બદલના
પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના
સરનામે કરવી જો તેમ કરવામાં નહી
આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો
લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો નથી અને હોય તો તે
જતો (વેવ) કરેલ છે તેમ માની અમો
ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું
અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની
તકરાર ચાલશે નહીં.
ફાઇલ નંબર-૯૦૨૨
તારીખ-૦૫-૦૬-૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap