DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Visalpur
CITY auda
SURVEY# 1535 (Old survey no. 478)
NOTICE CONTENT
Public Notice Registration under District Ahmedabad, Sub-District Ahmedabad-10 (Vejalpur) in the jurisdiction of Daskroi Taluka's village Visalpur, new block/survey no. 1535 (old block/survey no. 478) is a farming land of 3991 sq.m. Patel Jayeshbhai Maganbhai (50% share), Patel Jayantibhai Gandabhai (15% share), Patel Ashokbhai Gandabhai (10% share), and Gayatriben, daughter of Bharatbhai and wife of Shreyanskumar (25% share), have declared their joint ownership and actual possession of the mentioned land. It is decided to sell this land to our signatories, and they have requested a Title Clearance Certificate from us. All concerned parties having any claim, interest, share, burden, customary rights, etc., on the aforementioned property are required to respond in writing with documentary evidence within seven days from the publication of this notice to the address provided below, and failure to do so will result in the issue of the Title Clearance Certificate for the mentioned land. Take notice. Ahmedabad Date: 30-05-2024 Amit V. Patel, Advocate 93, Nalanda Complex, Vastrapur, Ahmedabad-380015 Mo: 9510188505
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ ડીસ્ટ્રીકટઅમદાવાદ-૧૦ (વેજલપુર)ના દશક્રોઇ તાલુકાના મોજેવિસલપુર ગામની સીમના નવા બ્લોક/સર્વે નં. ૧૫૩૫ (જુનો બ્લોક/સર્વે નં. ૪૭૮) તી ૩૯૯૧ ચો.મી. જુની શરતની ખેતીની જમીન, પટેલ જયેશભાઇ મગનભાઇ (૫૦%હિસ્સો), પટેલ જયંતિભાઇ ગાંડાભાઇ (૧૫%્હિસ્સો) , પટેલ અશોકભાઇ ગાંડાભાઇ (૧૦%હિસ્સો) તથા ગાયત્રીબેન તે ભરતભાઇના દિકરી અને શ્રેયાંસકુમારના પત્ની (૨૫%્રહિસ્સો)ના દ્વારા તેઓની સહિયારી માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની આવેલ હોવાનું જણાવી ઉપરોક્ત જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારા અસીલે ઉપરોક્ત મિલકત અંગે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે જેઓ ઉપરોક્ત જમીન ઉપર કોઇપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો, બાનાખતના હક્કો ઇત્યાદી ધરાવતા હોયતો તેમણે આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) ની અંદર દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં નીચેના સરનામે જાણ કરવાની રહેશે, અને જો તેમ કરવામાં કસુર કે વિલંબ થશે તો ઉપરોક્ત જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ ઇશ્યુ કરવામાં આવશે, જેની નોંધ લેવી. અમદાવાદ તા. ૩૦-૫-૨૦૨૪ અમીત વી. પટેલ, એડવોકેટ ૯૩, નાલંદા કોમ્પલેક્ષ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫ મો.: ૯૫૧૦૧૮૮૫૦૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap