Public Notice for P3

Visalpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Maninagar
VILLAGE Visalpur
CITY ahmedabad
FINAL PLOT# 107/1
SURVEY# 359/
NOTICE CONTENT
NOTICE OF TITLE CLEARANCE CERTIFICATE This is to inform the public in general and all concerned that the applicant(s) namely, Suryarajsinh Vijaysinh Parmar, Divyarajsinh Vijaysinh Parmar, are the owners of the property situated at Isanpur, Ahmedabad, bearing Survey No. 359/, TP Scheme No. P3, Final Plot No. 107/1, Block No. D, Second Floor, Flat No. D-201, in “Dhwani Heights” Co-operative Housing Society Limited. The property measures approximately 79.43 sq. m. Super Built-up, with a share of 21.18 sq. m. of land belonging to the property, and was purchased by the aforementioned applicant(s) from “Dhwani Projects” on 12-08-2015 through a Registered Sale Deed No. 5214. The applicant(s) are in direct possession and enjoyment of the said property and it is free from all encumbrances, including any mortgage, lien, charge, license, possession, enjoyment, right to maintenance, accommodation, or any other claim from any financial institution, bank, corporation, company, firm, organization or any person. Any person having any right, interest, claim or encumbrance on the said property is hereby requested to submit written proof in support of their claim to the undersigned at the address mentioned below within 10 (ten) days from the date of publication of this notice. Failure to do so will be construed as a waiver of any right, interest, claim or encumbrance on the said property. After the expiry of the said period, a Title Clearance Certificate will be issued to the applicant(s). PARESH ANAND & DARSHANA CHAVDA (Advocate) 118, Akash Avenue, Nr. Under Pass, Mithakhali, Ahmedabad – 380009. Mob. No. 9426697020, 9426268696
ગુજરાતી નોટિસ
જત રજીસ્ટેશન ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીક્ટઅમદાવાદ-પ (નારોલ) ના તાલુકા : મણીનગરેના મોજે : ઇસનપુર ની સીમના સર્વેનં. ૩૫૯/ વઅજેના ટી.પી. સ્કીમ નં. પ૩ના ફા. પ્લોટ નં. ૧૦૭/૧ વાળી જમીન (ઉપર આવેલ ધ્વનિ (ઇસનપુર) કો.ઓ.હા.સો.લી. કે જે “ધ્વનિ હાઇટ્સ” તરીકે ઓળખાતી યોજનાના બ્લોક નં. ડી માં બીજા માળ ઉપર આવેલ ફ્લેટ નં. ડી-૨૦૧ આશરે, (૭૯.૪૩સમયચો .મી. સુપર બીલ્ટઅપ| ના બાંધકામવાળી રહેણાંકના હેતુની! મિલ્ક્ત તથા સમગ્ર જમીનમાં પોષાતો વ.૧. વરાડે પડતા ૨૧.૧૮ સમચો .મી. જમીનના હિસ્સા સહીતની મિલ્કત, સદર સોસાયટીએ તા. ૧૨-૦૮-૨૦૧૫ ના રોજ રજી. વેચાણ દસ્તાવેજ નં: ૫૨૧૪ થી પરમાર અનસુયાબેન વિજયસિંહ! નાઓને વેચાણ આપેલ જેમાં ધ્વનિ પ્રોજેક્ટ્સ એ નામની ભાગીદારી પેઢી| એ કબુલાત આપેલ અને તેમના તા. ૧૯-૦૪-૨૦૨૧ના રોજ અવસાન થતાં વિજયસિંહ છત્રસિંહ પરમાર, સૂર્યરાજસિહ વિજયસિંહ પરમાર તથા દિવ્યરાજસિંહ વિજયસિંહ સૌઢા| સીધીલીટીના વારસદારો હોઈ, સદરહું મિલ્કત તેમના કુલ સ્વતંત્ર સંયુક્ત, માલિકી હક્ક, પ્રત્યક્ષ કબજા ભોગવટામાં આવેલ તથા તમામ પ્રકારના બોજાઓથી સંપૂર્ણપણે મુક્ત હોવાનું જણાવી સદર મિલ્કત અંગે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની| માંગણી કરેલ છે માટે સબબ કે સદર મિલ્કત અંગે કોઈપણ જાતનો બોજો, લાગ-ભાગ, હક્ક-હિસ્સો તથા કોઇપણ નાણાંકીય સંસ્થા, બેંક, કોર્પોરેશન, કંપની, પેઢી કે સંસ્થા કે કોઇપણ શપખ્સનો કોઇપણ પ્રકારનો ગીરો, લીયન, ચાર્જ હોય કે લાયસન્સ, કબજા ભોગવટો/ બાનાખત/ભરણ-પોષણ-રહેણાંકનો હક્ક આવેલ હોય તો તે અંગેની જાણ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દશ)માં દસ્તાવેજી પુરાવા સહીત લેખિતમાં અમોને નીચે દર્શાવેલ સરનામે અચુક જાણ કરવી, જો તેમ કરવામાં નહીં આવે તો સદર મિલ્કત કે તેના કોઈપણ ભાગ પરત્વે અન્ય કોઈનો કોઇપણ લાગભાગ, હક્ક, હિસ્સો, બોજો આવેલ નથી અને આવેલ હોય તો તે તમામ જતા યાને વેવ કરેલ છે તેમ સમજી અમો મુદ્ત વીત્યે ટાઇટલ સર્ટીફીકેટ ઇશ્યુ કરી! દઇશું. ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની દાદ-ફરિયાદ-તકરાર ચાલશે નર્હીતે બાબતની જાહેર જનતા ને તથા લાગતા વળગતા તમામે નોંધ લેવી. PARESH ANAND & DARSHANA CHAVDA (Advocate) 118, Akash Avenue, Nr. Under Pass, Mithakhali, [Ahmedabad - 380009. Mob. No. 9426697020, 9426268696
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap