Public Notice
This is to inform the public that an application for a title clear certificate has been made before us by our client in respect of the land situated in the block No. 1 (old block No. 195/A) of the moje Visalpur village of Dascroi Taluka, District Ahmedabad, with an area of 107127 sq.m., which was earlier part of the City Survey, and now after alteration has been allotted the City Survey No. NA975/1/p1, with an area of 107127 sq.m., out of which 20903.01 sq.m. or 25000 sq. yards, owned by (1) Meghjibhai Kunvarji Khetaani (he is a 45% shareholder), (2) Hisuben Meghjibhai Khetaani (she is a 20% shareholder), (3) Gaurang Meghjibhai Khetaani (he is a 25% shareholder) and (4) Bhavishya Gaurang Khetaani (she is a 10% shareholder).
Any person claiming any right, interest, share, charge, encumbrance, alakh or lien on the aforementioned land should submit their written evidence along with supporting documents by registered post within 7 (seven) days of the publication of this notice at the address given below. If no such objection is received, it will be deemed that no right or interest is vested in the above-mentioned land and the Title Clear Certificate will be issued after the expiry of the prescribed period. No objection will be entertained after the issuance of the said certificate.
Shreenath Parikh
Wadia Ghandi & Co. (Ahmedabad)
(Advocates & Solicitors)
Block-B, 12th Floor, East Face,
Near S.P. Ring Road, Iskcon-Ambli Road, Ambli,
Ahmedabad - 380058
Phone : (+91) 8511484700/
8511494800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે
છે કે, ડીસ્ટ્રીકટ: અમદાવાદ, તાલુકાઃ
દશકોઈના મોજે ગામઃ વિસલપુરની
સીમમાં આવેલ બ્લોક નંબર
પૈકી ૧ (જુનો બ્લોક નંબર ૧૯૫/અ
ની ક્ષેત્રફળ ૧૦૭૧૨૭ ચો.મી.ની
જમીન કે જેનો સમાવેશ સીટી સર્વેમાં
થતા તે બદલ ફાળવવામાં આવેલ સીટી
સર્વે નંબર NA975/1/p1 ની કુલ
ક્ષેત્રફળ ૧૦૭૧૨૭ચો.મી.ની જમીન
પૈકી ક્ષેત્રફળ ૨૦૯૦૩.૦૧ ચો.મી.
યાનેકે ૨૫૦૦૦ચો.વારની જમીનમાં
(૧) મેઘજીભાઈ કુંવરજી ખેતાની (તે
૪૫% જમીનના હિસ્સેદાર) (૨)
હીસુબેન મેઘજી ખેતાની (તે ૨૦%
જમીનના હિસ્સેદાર) (૩) ગૌરાંગ
મેઘજી ખેતાની (તે ૨૫% જમીનના
હિસ્સેદાર) તથા (૪) ભાવિશા ગૌરાંગ
ખેતાણી (તે ૧૦%જમીનના હિસ્સેદાર)
તાઓના માલીકીપણા બાબત, અમારા
અસીલ દ્વારા અમારી સમક્ષ ટાઈટલ
કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
સબબ સર્વે શખ્સો કે જેમનો ઉપરોક્ત
જમીનમાં ખોરાકી, પોષાકી, કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો,
ચાર્જ, બોજો અલાખો કે લિયન ચાર્જ
પોષાતો હોય તો તેઓને આ નોટીસ
પ્રસિધ્ થયેથી દિન-૭ (સાત) માં તે
અંગેના તમામ લેખિત પુરાવા સહીત
નીચેના સરનામે રજીસ્ટર્ડ ટપાલ દ્વારા
જાણ કરી વાંધો નોધાવવો. જો તેમ
કરવામાં નહિ આવેતો ઉપરોક્ત
જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો
હક્ક, હિસ્સો પોષાતો હોય તો તે જતો
યાને કે “*વેઈવ”” કરેલ છે તેમ સમજી
મુદત વિત્યે ઉપરોક્ત જમીનનું ટાઈટલ
કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે
અનેત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર માન્ય રખાશે નહિ તે જાણવું.
શ્રીનાથ પરીખ
વાડીયા ઘાંડી એન્ડ કં. (અમદાવાદ
(એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ)
બ્લોક -બી,૧૨ મો માળ, ઈસ્ટ ફેસ,
એસ.પી. રીંગ રોડની પાસે, ઈસ્કોન -
આંબલી રોડ, આંબલી,
અમદાવાદ - ૩૮૦૦૫૮
ફોન : (+૯૧) ૮૫૧૧૪૮૪૭૦૦/
૮૫૧૧૪૯૪૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap