NOTICE CONTENT
This is to inform the public that the old land/property with agricultural use, survey number 1088, located in the limits of Vithlapur village, Taluka Mandl, District Ahmedabad, having an area of 0-94-65 hectares, belonging to Wabale Auto Tech through its proprietor Shekhar Manohar Wabale, is being sold by them. The said land is in their possession and ownership, free of any encumbrances, and is being sold to our client. The said land/property owner has requested a title clearance certificate from us. Therefore, if any person, institution, or bank has any claim, right, interest, ownership, encumbrance, registered deed, notary deed, power of attorney, banachit possession right, or any objection or dispute against the said land/property, they must provide a certified copy of the proof of the same in writing along with the evidence to us by registered post A.D. within 7 days of the publication of this notice. Failing to do so, all such rights, interests, and shares of any kind in the land shall be deemed to be extinguished. We will issue a title clearance certificate regarding the said land after understanding the situation, and no further disputes will be entertained. Public is requested to take note of this. (Note: Objections without evidence will not be considered.) Dated 31/03/2025, Through: Poojaben Rameshji Thakor, Advocate Gujarat High Court, Office: 13/145, Vishram Park, Opp. Bhavsar Hostel, Nava Vadaj, Ahmedabad-380013.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કેડીસ્ટ્રીકટસબ-ીસ્ટ્રીકટ અમદાવાદ,
તા.માંડલ, મોજે-વિઠલાપુર ગામની
સીમના રે.સ.નં. ૧૦૮૮ ની જુની
શરત(જુ.શ.) ખેતીલાયક ઉપયોગ
વાળી જમીન/મીલકત જેનું ક્ષેત્રફળ
હે.આ.ચો,મી. ૦-૯૪-૬૫, આકાર
રૂ.૨.૫૦ વાળી જુની શરતની ખેતી
લાયક ઉપયોગ વાળી જમીન/મીલકત
@ Wabale Auto Tech Through!
its proprietor Shekhar
Manohar Wabale ના નામે
ચાલતી આવેલ છે અને સદર જમીન
તેઓની માલીકી અને પ્રત્યલ કબજા
ભોગવટાની હોવાનું જણાવી તમામ
પ્રકારના બોજા રહીત જણાવીને
તેઓશ્રીએ અમારા અસીલને વેચાણ
આપવાનું નકકી કરેલ છે અને સદરહુ
જમીનના ટાઈટલ કલીયરન્સ
સર્ટફીકેટની અમારી પાસેથી માંગણી
કરેલ છે. તો સદરહુ જમીન/મીલકત
ઉપર કોઈપણ વક્તિ, સંસ્થા, બેંક
પૈકીનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હીસ્સા, હિત, દાવો, બોજો કે
રજીસ્ટર્ડ બાનાખત, નોટરી,
બાનાખત, પાવર ઓફ એટની,
બાનાચીટી કબજા હકક તેમજ વાંધા કે
તકરાર હોય તો તેઓએ આ નો;
પ્રસિધ્ધ થયેથી પુરાવાઓ સહીત દિત-
૭ માં અમોને તે બદલના પુરાવાની
સર્ટીફાઈડ નકલો સહીત લેખિતમાં
રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી નીચેના
સરનામે જાણ કરવી અને જો તેમ
કરવામાં કસુર કરવામાં આવશે તો તેવા
તમામ હકકો, અધિકારો અગર
જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક-હિત-હિસ્સો વિગેરે
કંઈપણ છે નર્હી અને જો તે હોયતો તે
તમામ જતાયાને વિવ) કરેલ છે. તેમ
સમજીને સદરહુ જમીન અંગેનું ટાઈટલ
કલીયરન્સ અંગેનું સર્ટીફીકેટ આપીશું
અને ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહીં જેની
જાહેર જનતાએ નોંધ લેવી.
(નોધઃ પુરાવા વગરના વાંધા
ધ્યાને લેવામાં આવશે નહીં.)
તા. ૩૧/૦૩/૨૦૨૫
અમારી મારફતે
Poojaben Rameshji Thakor
Advocate Gujarat High Court
Office: 13/145,
Vishram Park, Opp.
Bhavsar Hostel, Nava
\Vadaj, Anmedabad-380013,