DISTRICT Ahmedabad
TALUKA Mandl
VILLAGE Vithlapur
CITY ahmedabad
SURVEY# 893
NOTICE CONTENT
This is to inform the general public that the land of survey number-505, block/survey number-893 (old block survey number: 223), situated in the limits of Vithlapur village, taluka Mandl, district Ahmedabad, measuring 0-78-99 hectares. This land is owned by (1) Manjibhai Khodaji, (2) Chandubhai Khodaji, (3) Ratanben, widow of Gagjibhai, (4) Narangiben Gagjibhai, (5) Kanchanben Gagjibhai, (6) Kirtibhbai Gagjibhai, (7) Aanndibben Gagjibhai, (8) Umeshbhai Gagjibhai, (9) Sitaben, widow of Lakshmanji, (10) Shobhaben Lakshmanji, (11) Kailashben Lakshmanji, (12) Madhibben Lakshmanji, (13) Ramesh bhai Lakshmanji, (14) Hetalben Lakshmanji, (15) Bharatbhai Lakshmanji, and is in their possession and is free of any kind of encumbrances. Their names are recorded as owners in the revenue records. They have requested a certificate regarding their clear and marketable rights and title to this property. Therefore, if any person, institution, bank, or anyone else has any kind of claim, right, interest, share, written record, or even a small portion of any kind in this land/property, they are requested to submit written proof along with their claims within ten days of this notice being published, to the address mentioned below. If they fail to do so, it will be assumed that they have no claim, share, encumbrance, right, or dispute regarding this property, and if they have, they have waived it. After the expiry of this deadline, no objections or disputes will be considered. A clearance certificate will be issued regarding the clear title of the property. After that, no objections or disputes will be entertained. Kindly take note of this. Date: 30/03/2025 Yashikumar S. Patel, Advocate Office: Shop No. 6, A.P.M.C. Complex, Opposite Mamlatdar Office, Tiran Rasta, Mandl, Taluka Mandl, Dist. Ahmedabad Phone No.: 9824927436
ગુજરાતી નોટિસ
આથીજાહેર જનતાને જણાવવાનું કેજી-અમદાવાદ, તા-માંડલના મોજ ગામ વિઠલાપુરની સીમના ખાતા નંબર-૫૦૫, બ્લોક/સર્વે નં. ૮૯૩ (જૂનો બ્લોક સર્વેનંબરઃ૨૨૩)ની કુલ હે.આરે ૦-૭૮-૯૯ ચો,મી.જુની શરતની જમીનવાળી જમીન (૧) મનજીભાઈ ખોડાજી (ર) ચંદુભાઈ ખોડાજી (૩) રતનબેન તે ગગજીભાઈ ની વિધવા (૪) નારંગીબેન ગગજીભાઈ (૫) કંચનબેન ગગજીભાઈ (૬) કિરીટભાઈ ગગજીભાઈ (૭) આનંદીબેન ગગજીભાઈ (૮) ઉમેશભાઈ ગગજીભાઈ (૯) સીતાબેન લક્ષ્મણજી ના વિધવા (૧૦) શોભનાબેન લક્મણજી (૧૧) કૈલાશબેન લક્મણજી (૧૨) મધીબેન લક્ષ્મણજી (૧૩) રમેશભાઇ લક્ષ્મણજી (૧૪) હેતલબેન લક્ષ્મણજી (૧૫) ભરતભાઇ લક્ષમણજીની સ્વતંત્ર કબજા ભોગવટા તીતમામપ્રકારોના બોજાઓથી મુક્તત આવેલ છે. અનેરેવન્યુરેકર્ડમાં તેઓના નામે કબજેદાર તરીકે ચાલે છે. તેમ જણાવી મજકુર મિલકત પરત્વેના તેઓના રાઇટ ટાઇટલ ક્લિયર અને માર્કેટેબલ હોવા બાબતનાં અમારા અભિપ્રાય સર્ટિફિકેટની માંગણી કરેલ છે, જેથી મજકુર જમીન/મિલક્ત ઉપર જો કોઇપણ બક્તિ, સંસ્થા, બેંક કે કોઇનો ખોરાકી, પોષાકી કે ગણોત હક્ક, હિત, હિસ્સો, કોઈ લખાણ કે લાગભાગ હોય તો તેઓના તેની લેખિત જાણ દસ્તાવેજી પુરાવા સહિત આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- (૧૦)દસમાં અમોને નીચેના સરનામે રજી.એડી. થી કરવી. જો તેમ કરવામાં કસૂર કરશો તો મજકૂર મિલકત પરત્વે કોઈનો કોઈપણ જાતનો હક્ક, હિસ્સો, બોજો કેલાગભાગ કે તકરાર નથી અને જો હોયતો તેઓને જતા (વેવ) કરેલ છે . તેમ સમજી મુદત વિત્યે કોઈનો વાંધો તકરાર ધ્યાને લીધા સીવાય મજકુર મિલકત અંગેનું ટાઇટલ ક્લીયરન્સ હોવા અંગેનો અભિપ્રાય / સર્ટિફિકેટ આપવામાં આવશે . ત્યાર બાદ કોઈનો વાંધો, તકરાર ચાલશે નહી. જેની સર્વેએ નોંધ લેવી. તારીખઃ ૩૦/૦૩/૨૦૨૫ યશકુમાર એસ. પટેલ, વકીલ શ્રી ઓફિસ : દુકાન નં.૬, એ.પી.એમ. સી. કોમ્પલેક્ષ, મામલતદાર કચેરીની સામે, ત્રણ રસ્તા, મુ. માંડલ, તા. માંડલ, જી. અમદાવાદ ફોન નંબર: ૯૮૨૪૯૨૭૪૩૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap