District Subdistrict
Surendranagar district Lakhtar
Taluka of the village of Viddalgadh.
Survey No. 1436 of the field
Block No. 1116 (Old Survey No. -
5002) with an area of 2-01-25
Mi. and survey / block no.
Old Survey No. - 501) which
area 1-37-23 He.Are.Cho.Mi.
and Survey Block No. 1128 (Old Survey
No. - 500) whose area is 2-
He.Are.Cho.Mi. old condition
of the owner of the agricultural land Chetnaben
Tejendrasinh Jayantilal Thakar's daughter!
and Kundatbhai Labhshankarbhai Mehta,
The wives' independent ownership and
It is stated that they are in possession and all encumbrances
Free. Our
Our client has decided to sell the above mentioned survey number property
Therefore, our client has sought title
Clear certificate from us
Thus, the above mentioned
Property, any person, institution, bank
Or any encumbrance of the cooperative society, right,
Interest, loan or any other person
If any kind of involvement, right or
The right of sustenance with sustenance!
From the publication of this notice - 7!
Submit such documentary evidence in writing
Inform us in writing. If so!
You will be negligent in doing so
(Rights) will be lost or waived, as
Understand that the title clear certificate
will be issued and thereafter
No one's objection or
The objection will be sustainable, which
All concerned shall take note.
Mu.Sanand, Dt.04/04/2025
Samsudin H, Momin, Advocate
_Office: 27-A, Waghela Boarding,
Sanand, Ta.Sanand, Ji.Ahmedabad.
Mob.9825808786
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીકટ સબનડીસ્ટ્રીક્ટ
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર
તાલુકાના મોજે ગામ વિદ્દલગઢની|
સીમના ખાતા નં.૧૪૩૬ જેનો સર્વે
બ્લોક નં,૧૧૧૬ (જુનો સર્વે નં-
૫0૦૨) જૈનુ ક્ષેત્રફળ ૨-૦૧-૨૫
મી. તથા સર્વે/બ્લોક નં.
જૂનો સર્વે નં-૫૦૧)જેનુ
મેત્રફળ ૧-૩૭-૨૩ હે.આરે.ચો.મી.
તથા સર્વેબ્લોક ન.૧૧૨૮ (જુનો સર્વ
નં-૫૦૦) જેનું ક્ષેત્રફળ ૨-
હે.આરે.ચો.મી. વાળી જુની શરતની
ખેતીની જમીનોના માલિક ચેતનાબેન
તેચંદ્રશંકર જયંતિલાલ ઠાકરની દીકરી!
અને કુંદતભાઈ લાભશંકર મહેતાની,
પત્નીનાઓની સ્વતંત્ર માલિકી અને
કબજેદાર હોવાનું તથા તમામ બોજા
રહીત હૌવાનું જણાવી અમારા
અસીલને ઉપરોક્ત સર્વે નંબર વાળી
મિલ્કત વેચાણ આપવાનું નક્કી કરેલ
હોઈ અમારા અસીલ દ્વારા સદરહું
મિલ્કત અંગે અમો પાસે ટાઈટલ
ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ
આમ ઉપરોક્ત જબ્ાવેલ
મિલકતમાં કોઈ વ્યક્તિ, સંસ્થા, બેંક
કે સહકારી મંડળીનો બોજો, હક્ક,
હિત, તારણ કે અન્ય કોઈ વ્યક્તિનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક કે
ખોરાકી સાથે પોષાકીનો હક્ક હોય તો!
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭માં!
તેવા લેખિત દસ્તાવેજી પુરાવા સાથે
અમોને લેખિત જાણ કરવી જો તેમ!
કરવામાં કસુર કરશો તો પોતાના હક્કો
(રાઈટ્સ) જતા યાને વેવ કરેલ છે તેમ
સમજી ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ
આપવામાં આવશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ જાતની તકરાર કે
વાંધો ટકવાપાત્ર રહેશે નહી જેની
લાગતા વળગતા સર્વેએ નોંધ લેવી.
મુ.સાણંદ, તા.૦૪/૦૪/૨૦૨૫
સમસુદીન એચ, મોમીન, એડવોકેટ
_ઓફીસઃ ૨૭-એ, વાઘેલા બોર્ડીંગ,
સાણંદ, તા.સાણંદ, જી.અમદાવાદ.
મો.૯૮૨૫૮૦૮૭૮૬
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap