District Sub-District
Surendranagar district Lakhtar
Taluka in the village of Vithlagadh
The boundary of the property No. 1436 whose survey/block number is 1115 (Old Survey Number - 510) and whose area is 2-30-91
H.A.R. sq.m. is owned by Merubhai Jiva bhai Gohil,
Their independent ownership and possession are confirmed. It has been confirmed that the land is free of any encumbrances.
Our client has decided to sell the property with the above survey number and has requested a title clear certificate from us.
Therefore, if any person, organization, bank or cooperative society has an encumbrance, right, interest, loan or any other right of any kind, part or partial interest in the above mentioned property,
They must inform us in writing with documentary proof within 7 days of this notice being published. If they fail to do so, they will be deemed to have relinquished their rights and a title clear certificate will be issued.
Thereafter, no objection or dispute will be entertained. Take note of this.
Mu. Sanand, Date 04/04/2025
Samsuddin H. Momin Advocate
Office: 27-A, Vadhela Boarding,
Sanand, Ta. Sanand, J. Ahmedabad.
Mobile: 9825808786
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીક્ટ સબન-ડીસ્ટ્રીક્ટ
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર
તાલુકાના મોજે ગામ વિઠ્લગઢની
સીમના ખાતા નં.૧૪૩૬ જેનો સર્વે/
બ્લોક નં.૧૧૧૫ (જુનો સર્વે નં-
૫૧૦) જનુ ક્ષેત્રફળ ૨-૩૦-૯૧
હે.આરે.ચો.મી. વાળી જુનીશરતની
ખેતીની જમીનોના માલિક મેરૂભાઈ
જીવાભાઇ ગોહિલનાઓની સ્વતંત્ર
માલિકી અને કબજેદાર હોવાનું તથા
તમામ બોજા રહીત હોવાનું જણાવી
અમારા અસીલને ઉપરોક્ત સર્વેનંબર
વાળી મિલ્ક્ત વેચાણ આપવાનું નક્કી
કરેલ હોઈ અમારા અસીલ દ્વારા
સદરહું મિલ્કત અંગે અમો પાસે
ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી
કરેલ છે.
આમ ઉપરોક્ત જણાવેલ
મિલકતમાં કોઈ વક્તિ, સંસ્થા, બેંક
કે સહકારી મંડળીનો બોજો, હક્ક,
હિત, તારણ કે અન્ય કોઈ વ્યક્તિનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક કે
ખોરાકી સાથે પોષાકીનો હક્ક હોય તો.
આ-નોટીસ પ્રસિધ થયેથી દિન-૭માં
તેવા લેખિત દસ્તાવેજી પુરાવા સાથે
અમોને લેખિત જાણ કરવી જો તેમ
કરવામાં કસુર કરશો તો પોતાના હક્કો
ટ્સ) જતા યાને વેવ કરેલ છે તેમ
સમજી ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ
આપવામાં આવશે અને ત્યારબાદ,
કોઈની કોઈપણ જાતની તકરાર કે
વાંધો ટકવાપાત્ર રહેશે નહીં જેની
લાગતા વળગતા સર્વેએ નોંધ લેવી.
મુ.સાણંદ, તા.૦૪/૦૪/૨૦૨૫
સમસુદદીન એચ. મોમીન એડવોકેટ
ઓફીસઃ ર૭-એ, વાધેલા બોર્ડીંગ,
સાણંદ, તા.સાણંદ, જી.અમદાવાદ.
મો.૯૮૨૫૮૦૮૭૮૬
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap