DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Zamp
CITY auda
SURVEY# 442
NOTICE CONTENT
Public Notice In the district of Ahmedabad, sub-district and taluka of Sanand, village Zamp, block/survey number 442, comprising an area of approximately 33184 sq. m. , with account number 93, comprising agricultural land of 2.44 paisas, owned jointly by 1. Vahabhai Chaturbhai Padhar, 2. Devshibhai Chaturbhai Padhar and 3. Chaganbhai Chaturbhai Padhar, who are in possession, enjoyment and are free from all encumbrances, we have received a request for issuance of title clearance certificate. If any person has any right or interest in the said land, then they are hereby requested to send their written evidence to the below mentioned address within 7 days of the date of this notice. Failure to do so will be deemed as no rights or interest in the said land, if any, will be considered as waived and the title clearance certificate of the said land will be issued. After that, no objection or dispute will be entertained. Ajaykumar J. Thakkar (Advocate) 34, Sheelalekh Complex, Opposite Sardar Centre, Vastrapur, Ahmedabad. Mob: 98251 69564
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ અને તાલુકા સાણંદના મોજે ગામ ઝાંપ ની સીમના બ્લોક/સર્વે નં .૪૪૨ પૈકી પ જેનું ક્ષેત્રફળ આશરે સ.ચો.મી. ૩૩૧૮૪ જેનો ખાતા નં.૯૩ જેનો આકાર ૨.૪૪ પૈસાની ખેતીની જમીન ૧.વાહણભાઇ ચતુરભાઇ પઢાર ૨. દેવસીભાઇ ચતુરભાઇ પઢાર ૩. છગનભાઇ ચતુરભાઇ પઢારની સંયુકત માલીકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.સદરહું જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો હકક, રાઇટ્સ હોય તો અમોને નીચેના સરનામે દિન-૭માં લેખિત પુરાવા સહિત રજી. એ.ડી.થી જાણ કરવી તેમ કરવામાં નહી આવે તો સદરહું જમીનમાં કોઇનો કોઇપણ જાતનો હકક, રાઇટ્સ રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી સદરહું જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરી દઇશું અને તે પછી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહીં. અજયકુમાર જે. ઠકકર (એડવોકેટ) ૩૪, શીલાલેખ કોમ્યલેક્ષ,સરદાર સેન્ટરની સામે, વસ્ત્રાપુર, અમદાવાદ. મો.૯૮૨૫ર ૬૯૫૬૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap