NOTICE CONTENT
Public Notice
This is to inform you that, on the instructions of our client, the following is being brought to your attention:
The land situated at Survey No. 457/4, City Survey No. NA457P5P4, area 23674 sq.m. and Survey No. 458/5, City Survey No. NA458P5P5, area 12444 sq.m. of the village Zamp, Sanand Taluka, Ahmedabad District, is owned jointly by Masabhai Hirabhai and Bachubhai Hirabhai and is in their possession and enjoyment. This land is free from any encumbrances.
The request for a title clearance certificate has been made to us. Therefore, if any person, financial institution or other entity has any claim, interest, share or demand on this land, please inform us in writing within 7 days of the publication of this notice, along with evidence, at the address mentioned below. If this is not done, it will be assumed that there is no claim, interest, share, demand or encumbrance of any kind and if any, it has been waived. We will issue a title clearance certificate accordingly. Thereafter, no objections of any kind will be entertained. Please take note.
Nayan C. Kansara, Advocate
610, 6th Floor, Hemkut Complex, Opposite Sanyas Ashram, Behind Janpath Complex, Ashram Road, Ahmedabad.
Mob: 99099 50002
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી અમારા અસીલ ની સૂચનાથી
જણાવવાનું કે, અમદાવાદ જીલ્લાના
સાણંદ તાલુકાના મોજે ગામ ઝાંપ ની
સીમના સર્વ નં. ૪૫૭ પૈકી ૪, સીટી
સર્વે નં. એનએ૪૫૭પ૫ી૪ ક્ષેત્રફળ
૨૩૬૭૪ ચો.મી. તથા સર્વે નં. ૪૫૮
પૈકી પ, સીટીસર્વેનં. એનએ૪૫૮૫પી૫
ક્ષેત્રફળ ૧૨૪૪૪ ચો.મી.ની જૂની
શરતની જમીનો મસાભાઇ હિરાભાઇ
અતે બચુભાઇ હિરાભાઇ નાઓના
સંયુકત માલીકી, કબજા ભોગવટાની,
બોજારહીત આવેલ છે તેવી હકીકતો
જણાવી સદરહુ જમીનના ટાઇટલ
કલીયર અને માકેટેબલના પ્રમાણપત્રની
અમારીપાસે માંગણી કરેલ છે તો સદરહુ
જ્મીન ઉપર જો અન્ય કોઇ શખ્સનો કે
નાણાકીય સંસ્થા કે અન્ય કોઇનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
બોજો હોયતો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી
દિન-૭ માં અમોને નીચે જણાવેલ
સરનામે પુરાવા સહીત લેખિતમા જાણ
કરવી. જો તેમ કરવામાં નહી આવે તો
કોઇનો કોઇપણ જાતનો લાગભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો
રહેલ નથી અને હોય તો તે જ્તો કરેલછે
તેમ સમજી અમો ટાઇટલ કલીયરન્સનું
સર્ટીફીકેટ આપીશુ. ત્યારબાદ કોઇની
કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી,
જેની નોંધ લેવી.
નયન સી. કંસારા, એડવોકેટ
૬૧૦, છઠ્ઠોમાળ, હેમકૂટ કોમ્પલેક્ષ,
સન્યાસ આશ્રમ સામે, જનપથ
કોમ્પલેક્ષની પાછળ, આશ્રમ રોડ,
અમદાવાદ.
મો-૯૯૦૯૯ ૫૦૦૦૨