NOTICE CONTENT
Public Notice in Moje-Zhap, Sanand taluka under the District Ahmedabad Sub-district, specifically in block no. 444 of account no. 485 where the agricultural land of Chandrikaben Vitthalbhai, Vithalbhai, Indiraben, Kokilaben, Jashodaben, Sushilaben, widow of Mahendrabhai Vithalbhai, Ashit Mahendrabhai, Nilamben Mahendrabhai and Bhanubhai Vitthalbhai is jointly owned. They have made a request for an opinion on title clearance stating their land is free from any disputes, legal issues, or third-party claims. It is advised that if anyone has any sort of claim or possessory rights, they are to notify us with evidence in writing and if this isn't acted upon, it will be assumed that there are no remaining claims after the given period, and a certificate regarding the opinion on title clearance will be issued after which no disputes will be entertained. Date: 24-05-2024. Advocates: Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, and Balchandbhai K. Patel Associates at D.A / 202, Second Floor, S.G. Business Hub, near Got Off Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Contact: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-ઝાંપ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ
સાણંદ તાલુકાના મોજે - ઝાંપ ગામની
સીમનાં બ્લોક નં.૪૪૪ પૈકી ર પૈકીની
ખાતા નં.૪૮૫ માં ચાલતી
હે.આરે.ચો.મી.૫-૨૬-૨૦ની
ખેતીની જમીન (૧) ચંદ્રીકાબેન
વિદ્લભાઈ, (ર)
વિઠ્લભાઈ, (૩)
૪)
ઇન્દીરાબેન
કોકીલાબેન
વિઠ્લભાઈ, (૪) જશોદાબેન
વિદ્દલભાઈ, (૫) સુશીલાબેન તે
મહેન્દ્રભાઈ વિઠ્લભાઈની વિધવા, (૬)
આશિત મહેન્દ્રભાઈ, (૭) નીલમબેન
મહેન્દ્રભાઈ તથા (૮) ભાનુભાઈ
વિઠ્દલભાઈની સંયુક્ત માલિકી, કબજા,
ભોગવટાની તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ કે
અન્ય કોઇપણ પ્રકારનો કબજા હકક કે
લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે દિન-
શમાં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો
નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ
સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે
પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહીં.
તા.૨૪-૦૫-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ
ડે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે,
ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩