DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Zanu
CITY auda
SURVEY# 1306 (old survey no. 51/2)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, in the ongoing plot, within account number 1044 in the village boundaries of Zhanuni, in the Daskroi taluka of Ahmedabad district, has running survey/block number 1306 (which has an old survey number of 51/2) with an area of 1-02-08 hectares. Of this old conditional agricultural land, an area covering 0-47 Pad or 4756 sq. meters, costing Rs. 4.35 due to the area covered by this old conditional agricultural land: a) Vijalben Melaji Thakor, (2) Alpeshbhai Melaji Thakor, (3) Lalabhai Amritbhai also known as Amraji aka Ambalal, and (4) Dineshbhai Amritbhai also known as Amraji aka Ambalal have fixed to sell it to our client making it free from any encumbrances and with clear and marketable title. Thereby, it is declared that the afore-mentioned land has a clear and marketable title and is free from any burden. Therefore, they requested a certificate from us regarding the opinion of having clear and marketable rights. Please note, if anyone has any kind of right, interest, or share such as inheritance, mortgage, burden, lien charge, from an institution or bank, or any other type of claim, they should inform us in writing at the below address within 7 days from the Registry Office. Unsubstantiated claims will not be considered. Any negligence in this matter will result in no rights, interests, shares, claims being considered valid and any objections are waived which will be followed by issuing a Title Clearance Certificate. Place: Ahmedabad Date: 28.05.2024 Via Bhavin Chandubhai Patel (Advocate) Office: A/20, V.K. Complex, Near Gurudwara, opposite BRTS Bus Stand, Odhav Gam Talav, Odhav, Ahmedabad-382415. Mobile No: 9824071242
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી, જાહેર જનતાને જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ, તાલુકા દસક્રોઈ ના મોજે ગામ ઝાણુની સીમના ખાતા નં. ૧૦૪૪ માં ચાલતા સર્વે/બ્લોક નં. ૧૩૦૬ (કે જેના જુના સર્વે નં. ૫૧/૨) ની હે.આરે.ચો.મી. ૧-૦૨-૦૮ ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન પૈકી ૦-૪૭- પદયાને કે ૪૭૫૬ ચો.મી., આકાર રૂ. ૪.૩૫ પૈસાના ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન a) વીજલબેન મેલાજી ઠાકોર, (૨) અલ્પેશભાઈ મેલાજી ઠાકોર, (૩) લાલાભાઈ અમૃતભાઈ ઉર્ફે અમરાજી ઉર્ફે અંબાલાલ, તથા (૪) દિનેશભાઈ અમૃતભાઈ ઉર્ફે અમરાજી ઉર્ફે અંબાલાલ તાઓની સયુંકત સહમાલિકી, સહકબજા - ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અતે માર્કેટેબલ આવેલી છે તેમ જણાવીને તેઓએ અમારા અસીલશ્રીને વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ, મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત કે હિસ્સો જેવો કે બાનાખત, વેચાણ, વારસો, ગીરો, બોજો, લિયન ચાર્જ, સંસ્થા કે બેંકનો તથા અન્ય કોઈપણ વક્તિનો બોજો, અલાખો, દરદાવો, લાગભાગ, હક્ક, હિસ્સો, વાંધો, તકરાર યા અન્ય કોઈપણ પ્રકારનો હક્ક આવેલ કે પોષાતો હોય તો દિન - ૭ (સાત) માં અમોને લેખિત પુરાવા સહીત નીચેના સરનામે લેખિતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરના વાંધા ઘ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈના હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તમામ વાંધા જતા (વેવ) કર્યા છે તેમ સમજી સદરહુ મિલકતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઈના કોઈપણ જાતના વાંધા હરકત કે તકરાર ચાલશે નહી જેની નોધ લેવી. સ્થળ : અમદાવાદ તા. ૨૮.૦૫.૨૦૨૪ મારી મારફતે ભાવિન ચંદુભાઇ પટેલ (એડવોકેટ) ઓફિસઃ- એ/ર૨૦ વી.કે.કોમ્પલેક્ષ ઓઢવ ગામ તળાવ બી.આર.ટી. એસ. બસ સ્ટેન્ડની સામે. ગુરુદ્ધારા પાસે, ઓઢવ, અમદાવાદ-૩૮૨૪૧૫. મો.નં. ૯૮૨૪૦૭૧૨૪૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap