NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that the property situated in village Moje Zezrana, Taluka Viramgam, District Ahmedabad, Survey Number 226, Plot Number 1211, measuring 2-41-80 hectares, is owned by (1) Patel Jagmalbhai Nirsinhbhai (20-41-80 hectares), (2) Chanchalben Baldevbhai Koli Patel (20-41-80 hectares), (3) Bhanuben Baldevbhai Koli Patel, (4) Jayoshnaben Baldevbhai Koli Patel, (5) Sangitaben Baldevbhai Koli Patel, (6) Gelsingbhai Baldevbhai Koli Patel, and (7) Kishan Kumar Baldevbhai Koli Patel, jointly. The property is free from any encumbrances and the owners have decided to sell it. In this regard, they have applied for a title clearance certificate from us.
If any person has any claim, right, interest, share, charge, lien or any other encumbrances on the said property, then he/she is requested to contact us in writing with proof within 7 days of the publication of this notice at the below mentioned address. If this notice is not complied with, it will be assumed that there are no encumbrances on the property and a title clearance certificate will be issued. The public is hereby informed that no further objections will be entertained.
Date: 28/03/2025
Place: Bavla
Through,
Piyubibi Dakshini
(Advocate & Notary)
Jakirhusain D. Vhora
(Advocate & Notary)
First Floor, Jay Ambe Complex,
Opposite Mamlatdar Office,
Railway Station Road, Bavla.
Mobile No. 81414-76076
98250-3176
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવ
કે ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
વિરમગામના ગામ મોજે ઝેઝરાના.
ખાતા નં. ૧૨૧૧, બ્લોક/સર્વે નં.
૨૨૬ કૈ જેનુ ક્ષેત્રફળ ૨-૪૧-૮૦
હે,આરે.ચો.મી, આકાર રૂ. ૬.૩
પૈસા વાળી જુની શરતની ખેતીની
જમીનના માલીક (૧) કો.પટેલ
જગમાલભાઇ નિરસિંહભાઇ (૧-
૨૦-૪૧ હે.આરે.ચો.મી.ના,
માલીક), (૨) ચંચલબેન
બળદેવભાઇ કોળી પટેલ (૧-૨૦-
૪૧ હે.આરે.ચો.મી. ના માલીક),
(૩) ભાનુબેન બળદેવભાઇ કોળી
પટેલ, (૪) જયોશના બેન
બળદેવભાઇ કોળી પટેલ, (૫)
સંગીતાબેન બળદેવભાઇ કોળી પટેલ,
(૬) ગેલસીંગભાઇ બળદેવભાઇ
કોળી પટેલ, (૭) કિંશનકુમાર
બળદેવભાઇ કોળી પટેલની પોતાની
સંયુક્ત માલીકી કબજા ભોગવટાની
તથા તમામ બોજાઓથી મુકત હોવાનુ
જણાવી અમારા અસીલને વેચાણ
આપવાનું નકકી કરેલ છે અને તેના
સંદભમાં અમારા અસીલે અમારી
પાસેથી સદર મીલકત અંગે ટાઇટલ
કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ
છે.
સદર જમીન ઉપર અન્ય કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક હીત,
હીસ્સો, દાવો, અલાખો, બોજો,
ચાર્જ, લીયન હોય તો આ જાહેર
નોટીસ પ્રસિદ્ર થયેથી દિન-૭માં
અમોને લેખિત પુરાવાઓ સહીત
રજી.એ.ડી.થી નીચે જણાવેલ સરનામે
જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર
થશે તો મુદત વીતે સદર જમીનમાં
અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો
લાગભાગ, હકક, હીત, હીસ્સો,
દાવો, અલાખો, બોજો, ચાર્જ,લીયન
નથી અને જો હોય તો તે જતો કર્યોછે
તેમ સમજી સદર જમીનનું ટાઇટલ
કલીયરન્સ સર્ટફીકેટ ઇસ્યુ કરવામાં.
કોઇપણ પ્રકારની તકરાર ચાલશે
નહીં, તેની જાહેર જનતાએ નોંધ
લેવી.
તારીખઃ-૨૮/૦૩/૨૦૨૫,
સ્થળ :-બાવળા.
મારી મારફતે
પિયુપબી, દક્ષિણી
(એડવોકેટ એન્ડ નોટરી)
જાકીરહુસૈન ડી. વ્હોરા
(એડવોકેટ એન્ડ નોટરી)
પહેલે માળ, જય અંબે કોમ્પલેક્ષ,
મામલતદાર કચેરી સામે,
રેલ્વે સ્ટેશન રોડ-બાવળા.
મો.નં. ૮૧૪૧૪-૭૬૦૭૬
૯૮૨૫૦-૩૧૭૬