DISTRICT Ahmedabad
TALUKA Viramgam
VILLAGE Zezra
CITY auda
SURVEY# 372
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public as per the instruction of our client that at the registration district sub-district of Ahmedabad, within the limits of the Mauje of village Zhezra, Survey No. 372 covering 26507 sq. m. of agricultural land ownership shared by (1) Widow of Raniben Laljibhai Kamabhai, (2) Bhopabhai Laljibhai, (3) Manjuben Laljibhai, (4) Mahadevbhai Laljibhai, (5) Labhuben Laljibhai, (6) Vasantben Laljibhai, (7) Babubhai Laljibhai, (8) Rameshbhai Laljibhai, and (9) Jahalben Laljibhai, is free from all encumbrances. It is decided to sell 13079 sq. m. of said land whose titles are clear and marketable. Babubhai Laljibhai and Rameshbhai Laljibhai have requested title clearance opinion from us. Therefore, if anyone has any claims, rights, interests, charges, burdens, unknown claims, or easement rights on said land, they should provide proof of such within 7 days from the publication of this notice at the below address. If no communication is received within the given period, it will be assumed that there are no claims or rights, and all such rights are waived. Post the period, a title clearance opinion will be provided and the sale transaction will be completed. No complaints will be entertained thereafter. Notice date: 29/05/2024, Ahmedabad. Pramod A. Prajapati (Advocate), Address: 213, Chandraprabhu Complex, near Sardar Patel Bawlu, Naranpura, Ahmedabad. (Mob) 9824342548.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી અમારા અસીલની સુચનાથી જાહેર જનતાને જણાવવાનું કે જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદના તા. વિરમગામના મોજેગામ ઝેઝરાની સીમમાં આવેલ સર્વે નં. ૩૭૨ ની ૨૬૫૦૭ચો.મી. જેનો ખાતાનં. ૪૨૫ વાળી ખેતીની જમીન (૧) રાણીબેન લાલજીભાઈ કમાભાઈની વિધવા, (૨) ભોપાભાઈ લાલજીભાઈ, (૩) મંજુબેન લાલજીભાઈ, (૪) મહાદેવભાઈ લાલજીભાઈ, (૫) લાભુબેન લાલજીભાઈ, (૬) વસંતબેન લાલજીભાઈ (૭) બાબુભાઈ લાલજીભાઈ, (૮) રમેશભાઈ લાલજીભાઈ, (૯) જાહલબેન લાલજીભાઈની સંયુકત માલીકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજા રહીતની આવેલ હોવાનુ જણાવી મજકુર જમીન પૈકી ૧૩૦૭૯ ચો.મી. જમીન વેચાણ આપવાનુ નકકી કરેલ હોય મજકુર જમીનના તમામ પ્રકારના ટાઈટલ ચોખ્ખા અને માર્કેટેબલ હોવા બદલના ટાઈટલ કલીયરન્સ અભિપ્રાય જમીન માલીકો પૈકી બાબુભાઈ લાલજીભાઈ તથા રમેશભાઈ લાલજીભાઈએ અમારી પાસે માંગણી કરેલ છે. તો મજકુરજમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, હિતસંબંધ, ગીરો, બોજો, અલાખો, ગણોત હક્ક કે ઈઝમેન્ટ રાઈટસ આવેલ હોય તો આ નોટીસ પ્રસિદ્ધથયેથીદિન-૭માં નીચેના સરનામે તમામ પ્રકારના પુરાવા સહિત રજી.એ.ડી. થી જાણ કરવી જો મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, હિતસંબંધ, ગીરો, બોજો, અલાખો, ગણોત હક્ક કે ઈઝમેન્ટ રાઈટસ આવેલ નથી અને આવેલ હોય તો તેવા તમામ હક્કો જતા વિવ) કરેલ છે. તેમ સમજી મુદત વિતેથી ટાઈટલ ક્લીયરન્સ અભિપ્રાય આપવામાં આવશે. અને વેચાણ વ્યવહાર પુર્ણ કરવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની નોધ લેવી. તા. ૨૯/૦૫/૨૦૨૪.અમદાવાદ પ્રમોદ એ. પ્રજાપતિ (એડવોકેટ) ઠે. ૨૧૩, ચંદ્રપ્રભુ કોમ્પલેક્ષ, સરદાર પટેલ બાવલુ પાસે, નારણપુરા, અમદાવાદ. (મો) ૯૮૨૪૩૪૨૫૪૮.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap