District Ahmedabad, Sub District, Taluka Sanand, village Zolapur, Plot No. 1096, Survey/Block No. 9, total area: 6-49-52 hectares, out of which 4-63-77 hectares of agricultural land, (1) Hadirkumar Kaushikkumar Patel and (2) Babubhai Ramchand Patel, have sought a title clearance certificate from us stating that it is their sole ownership, possession, and enjoyment and is free of all encumbrances. If any person has any encumbrance or claim on the above land, then submit a certified copy of the written evidence along with the date within 7 days to the address mentioned below. In case of any default or delay, it will be considered that the above land does not belong to anyone or if it does, it is considered to have been waived in favor of the landowner and the title clearance certificate of the above land will be issued. After that, no dispute of any kind will be entertained, which the general public is hereby notified of.
ગુજરાતી નોટિસ
IE
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ તથા
તાલુકા સાણંદનાં મોજે ગામ
ઝોલાપુરની સીમનાં ખાતા નં.૧૦૯૬
ની સર્વે/બ્લોક નં.૯ વાળી કુલ્લે
હે.આરે.ચો.મી. : ૬-૪૯-૫ર જમીન
પૈકી ની હે.આરે.ચો.મી. : ૪-૬૩-
૭૭ વરાડે આકાર વાળી ખેતરની
ખેતીની જમીન, (૧) હાદિર્કકુમાર
કૌશિકકુમાર પટેલ તથા (૨) બાબુભાઈ
રામચંદ પટેલ એ તેઓની કુલ સ્વતંત્ર
માલિકી કબજા ભોગવટાની તેમજ
તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત
નાકરજી હોવાનું જણાવી અમારી પાસે
ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. સબબ ઉપરોક્ત
જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ
પ્રકારનો બોજો યા હકક- દાવો આવેલ
હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ
નકલ સહિત દિન-૭ માં નીચેના
સરનામે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ
કરવી, જો તેમ કરવામાં કસુર યા વિલંબ
થશે તો ઉપરોકત જમીન પરત્વે હરકોઈ
શખ્સનાં કોઈ હકકો આવેલ નથી અગર
આવેલ હોય તો જમીનનાં માલિકની
તરફેણમાં જતાં કરેલ છે તેમ સમજી
ઉપરોક્ત જમીનનું ટાઈટલ કલીયરન્સ
સર્ટીફિકેટ કાઢી આપવામાં આવશે
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં જેની જાહેર
જનતાએ સ્પષ્ટ નોંધ લેવી.
તા.૩૦ /૦૩ /૨૦૨૫
અમદાવાદ
મોદી લૉ એસોસીએટ્સ
મોલીક દિલીપભાઈ મોદી
એડવોકેટ
૬૦૯-૬૧૪, ઇછઠ્દો માળ,
““બી''બ્લોક, શીલ્ય કોર્પોરેટ પાર્ક,
એરોન સ્પેક્ટ્રાની બાજુમાં, રાજપથ
રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-
૪૦૦૭૨૮૨૮ |
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap