DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Zundal
CITY ahmedabad
SURVEY# 479/6
NOTICE CONTENT
This notice is hereby given by us, the undersigned advocates on behalf of our client, Suraani Chiragkumar Kanubhai, residing at Shakti Nagar Society, Isanpur, Ahmedabad, that the land belonging to revenue block/survey number 479/6, in the village of Zhundal, taluka Gandhinagar, district Gandhinagar, is subject to a pending legal case. The land in question is part of an old farmland with an area of 0-52-61, registered under revenue block number 253. This land, along with its associated rights of passage, easement, and other properties, is the subject of a contract for sale agreement. Our client has filed a suit for declaration, specific performance, and permanent injunction in the Court of the Principal Civil Judge, Gandhinagar, vide suit number 219/2023, against Sarlaben, the widow of Kalaaji, and Somajji Shakraraji, et al. This suit is currently pending before the said court. Our client has also filed a notice of lis pendens in the office of the Sub-Registrar, Gandhinagar, under serial number 51250, dated 07-10-2023. Therefore, we hereby caution all persons, individuals, entities, trusts, or banks from engaging in any financial or other transactions concerning the aforementioned land. Our client reserves the right to take all necessary legal actions, including criminal, civil, and under the Gujarat Land Grabbing Prohibition Act, 2020, against any person who may violate this notice. Please take note of this. For, Parekh Associates Advocate & Notary Rajendra T. Parekh Nishank R. Parekh 10, Sahayog Building, Lal Darwaza Ahmedabad. Phone (O) 25508419
ગુજરાતી નોટિસ
ગામ: ઝુંડાલ, તા. જી. ગાંધીનગરનાસર્વે નં. ૪૭૯/૬ અંગે આથી, અમો નીચે સહી કરનાર એડવોકેટ તે અમારા અસીલ સુરાણી! ચીરાગકુમાર કનુભાઈ, રહે. જર, શક્તિનગર સોસાયટી, ઈસનપુર, અમદાવાદની સુચના અને ફરમાઈશથી આ જાહેર નોટીસ આપીએ છીએ કે, જત ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરના સબ રીસ્ટ્રીક્ટ તથા તાલુકા ગાંધીનગરના, મોજે ગામ ! ઝુંડાલનીં સીમના ખાતા નં. રપ૩ થી નોંધાયેલ રેવન્યુ બ્લોક/| સર્વેનં. ૪૭૯/૬ ની હે.આરે.ચો.મી. (૦-૫૨-૬૧, આકાર રૂ. ૪.૩૧ પૈસા| વાળી જુની શરતની ખેતીની જમીન પૈકી વણવહેચાયેલા હિસ્સા મુજબની જૂની શરતની ખેતીની જમીન તથા તેની સાથે જોડાયેલ રસ્તાના ચાલ- નિકાલના, ઈઝમેન્ટના તથા અન્ય! સઘળી માલ-મિલકત ઈત્યાદી સહિતની જમીન અંગે બાનાખતના કરારના હક્કોના આધારે અમારા અસીલે ગાંધીનગરના મહે. પ્રીન્સીપાલ સીવીલ જજ સાહેબની! કોર્ટમાં, સ્યે.દિ.મુ.નં. ૨૧૯/૨૦૨૩ થીડેક્લેરેશન અને સ્પેશીફીક પર્શેમન્સ તથા કાયમી મનાઇ હુકમ માટેનો દાવો! સરલાબેન તે કાળાજીની વિધવા, સોમાજી શકરાજી વિગેરેનાઓની વિરૂધ્ધ દાખલ કરેલ છે જે દાવો હાલ નામ. કોર્ટમાં પેન્ડિગ છે અને સદરહુ દાવાની લીસ પૈન્ડન્સીની નોટિસ અમારા અસીલે ગાંધીનગરના મહે. સબ રજીસ્ટ્રાર સાહેબશ્રીની કચેરીમાં અનુક્રમ નં. ૫૧૨૫૦ થી તતા. ૦૭- ૧૦-૨૦૨૩ ના રોજ નોંધાવેલ છે, સદરહુ ઉપરોકત વર્ણવેલ તમામ જમીનો અંગે કોઈપણ વ્યક્તિ, શખ્સ, ઈસમ, સંસ્થા, ટ્રસ્ટ કે બેક કે કોઈએ કોઇપણ પ્રકારનો કોઈએ નાણાકીય કે અન્ય વવવહાર કરવો નહિ. અમારા અસીલ ઉપરોક્ત જણાવેલ શખ્સો વિરૂધ્ધ જરૂર પડતી તમામ પ્રકારની! ફોજદારી રાહે તથા દિવાની રાહે તેમજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રત્તિબંધ-૨૦૨૦ અન્વયેની કાર્યવાહીઓ કરવાના છે. જેની સર્વે નોંધ લેવી. અમારી સૂચનાથી સુરાણી ચીરાગકુમાર કનુભાઈ For, Parekh Associates Advocate & Notary રાજેન્દ્ર ટી, પારેખ નિશાંક આર. પારેખ ૧૦, સહયોગ બિલ્ડીંગ, લાલદરવાજા અમદાવાદ.ફોન(ઓ)૨૫૫૦૮૪૧૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap