Public Notice for 409/B

Zundal, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Zundal
CITY auda
FINAL PLOT# 148/1/2
SURVEY# 481/1/002
NOTICE CONTENT
Public Notice Registration District Sub-District Gandhinagar Taluk of Gandhinagar (Zone-2) Moje village Zundal's boundaries Block/Survey No. - 481/1/002 TP Scheme No. - 409/B, Final Plot No. - 148/1/2, Area- 2603.40 sq.m. Non-agricultural land belongs to Menai Construction, a partnership firm. They have proposed a residential and commercial unit scheme on this land and are seeking a project loan from Bandhan Bank. If any person, Bank or Financial Institution or other person has any kind of claim, right, share or burden on this land then it should be informed in writing within 7 days along with the proof at the address below, otherwise the Title Clearance Certificate will be issued. Date: 31-05-2024 By: A. Bhagat (Advocate and Notary) Jignesh A. Bhagat (Advocate and Notary) For Bhagat Associates Address: 302-A/B, Sheel Complex, Behind Agaman Complex, Mithakali, Ahmedabad. Tel. No. (079)26406825
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરના ગાંધીનગર તાલુકાના (ઝોન-૨) મોજે ગામ ઝુંડાલની સીમના બ્લોક/સરવે નંબર-૪૮૧/૧/૦૦૨ ટી.પી.સ્કીમ નંબર-૪૦૯/બ, ફાઈનલ પ્લોટ નંબર-૧૪૮/૧/૨ નીસ.ચો.મી. ૨૬૦૩.૪૦ બીનખેતીની જમીન મેના કન્સ્ટ્રકશન એ નામની ભાગીદારી પેઢીની આવેલી છે. સદરહુ જમીન ઉપર તૈઓએ રહેણાંક તથા કોમર્શીયલ યુનિટની સ્કીમ મુકેલ છે અને તેઓ સદરહુ સ્કીમ ઉપર બંધન બેંકમાંથી પ્રોજેક્ટ લોન લેવા માંગે છે. તો સદરહુ જમીન ઉપર કોઈપણ વક્તિ, બેંક કે નાણાકીય સંસ્થાનો કે બીજા કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ કે હક્ક હિસ્સો કે બોજો હોય તો દિન-૭ માં પુરાવા સહિત નીચેના સરનામે લેખિત જાણ કરવી નહિં તો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. તા. ૩૧-૫-૨૦૨૪ પેશ એ. ભગત (એડવોકેટ એન્ડ નોટરી) જીજ્ઞેશ એ. ભગત (એડવોકેટ એન્ડ નોટરી) ફોર ભગત એસોસીએટસ સરનામું : ૩૦૨-એ/બી, શીલ કોમ્પ્લેક્ષ, આગમન કોમ્પ્લેક્ષની પાછળ, મીઠાખળી, અમદાવાદ. ટે.નં.(૦૭૯)૨૬૪૦૬૮૨૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap