Public Notice for 409/B

Zundal, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar (Zone-2)
VILLAGE Zundal
CITY auda
FINAL PLOT# 103
SURVEY# NA458/1
NOTICE CONTENT
Public Notice This is to inform the public that PARAMINFRA, a partnership firm, has applied for a title clearance certificate for a 3521 sq. m. non-agricultural land in village Zundal, taluka Gandhinagar (Zone-2), district Gandhinagar. The property is located on Survey No. NA458/1, Final Plot No. 103, TP Scheme No. 409/B, and is free from any encumbrances. This property is located in the City Survey of Zundal (Non-Agricultural), under the registration district of Gandhinagar. This notice is to inform any person or entity who may have any right, interest, share, claim, encumbrance or objection to the said land that they should submit their claims in writing along with documentary evidence within 7 (seven) days from the date of this notice to the Registrar. Any objection without documentary evidence will not be considered. If no such claim is received, the title will be considered free and clear, and a title clearance certificate will be issued. After the issuance of this certificate, no claim will be entertained. Dinesh B. Patel, Advocate Office: C-404, Revati Plaza, Bhaktisarkal, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049 Mob. No. 988790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર (ઝોન-૨) ના તાલુકા ગાંધીનગર ના મોજે ઝુંડાલના સીટી સર્વેવોર્ડઝુંડાલ (બીનખેતી) ના મિલકત કાર્ડ નં. ૧૭૭૮ ના સીટી સર્વે નં. NA૪૫૮/૧ ના ટી.પી. સ્કીમ નં. ૪૦૯/બ ના ફાઈનલ પ્લોટ નં. ૧૦૩ ની ૩૫૨૧ ચો.મી. ના ક્ષેત્રફળવાળી બિનખેતીની જમીન PARAMINFRA એનામની ભાગીદારીપેઢીની માલિકી, કબજા-ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈ વયક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો આવેલ હોયતો દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી. થીજાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી. દિનેશ બી. પટેલ, એડવોકેટ ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા, ભક્તિસર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯ મો. નં. ૯૮૮૭૯૦ ૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap