DISTRICT Gandhinagar
TALUKA Adalaj
VILLAGE Adalaj
CITY ahmedabad
SURVEY# Block No. 444/260 (Old Block Nos. 502, 506, 507, 509, 510, 511, 512/A)
NOTICE CONTENT
Notice is hereby given to all concerned that the applicant has filed a Civil Miscellaneous Application in the Court of Mr. F.N. Solanki, Third Additional Civil Judge, Gandhinagar, vide C.M.A. No. 118/2025, dated 15-10-2025, for obtaining a Letter of Administration under Section 278 of the Indian Succession Act, 1925. The applicant is the sister of the deceased Kishorebhai Zhinabhai Chadarwala, who passed away on 18-05-2021 without making any will or testament. The parents of the applicant passed away on 20-12-1986 and 23-05-2014 respectively. The deceased Kishorebhai Zhinabhai Chadarwala was unmarried and had no legal heirs in a direct line. His immovable property includes a flat no. 2023 on the second floor of Block No. F in the Stuti-2 building, Sector-4, in the Amba Township on the land of block no. 444/260 (Old Block Nos. 502, 506, 507, 509, 510, 511, 512/A), admeasuring 60621.44 sq. meters of Adalaj village, registered with document no. 155771. The movable properties include Savings Account No. 597602010000991 with Union Bank of India, Adalaj branch, with a balance of Rs. 3505.89, PPF Account No. 32088783071 with State Bank of India, Adalaj branch, in the name of the deceased Kishorebhai Zhinabhai Chadarwala, with a balance of Rs. 8,92,791/-, Fixed Deposit (Recurring) A/c No. 33040300010366 with Bank of Baroda, Adalaj branch of Rs. 5,00,000, Fixed Deposit (Recurring) A/c No. 330403000102367 with Bank of Baroda, Adalaj branch of Rs. 5,00,000, Investment of Rs. 1,00,000/- with Shriram Transport Finance Co. Ltd. in Monarch Demat account with DP ID No. 303052, Investment of Rs. 70,000/- with D.H.F. in Monarch Demat account with DP ID No. 303052, Investment in Power Finance with A. No. 15034 in Demat account with DP ID No. 303052 and Client ID No. IN30305210864365 with a total face value of Rs. 10,00,000/-, Shares in Monarch Limited (BO ID : 10864365, D.P. ID NO. IN 303052, Granding Code - 905235) with a total face value of Rs. 270/-, ICICI PRU Mutual Fund (Folio No. 9634412/48) with a value of Rs. 9,16,787, RELIANCE MUTUAL FUND (LIQUID FUND) (Folio No. 438211886912) with a value of Rs. 2,50,000/-, HDFC BALANCE ADVANTAGE FUND (Folio No. 11338499/75) with a value of Rs. 1,36,000/-, ICICI PRU. EQUITY & DEBT FUND (Folio No. 9634412/48) with a value of Rs. 1,20,400, DSP BLACK ROCK MUTUAL FUND (Folio No. 4738974/07) with a value of Rs. 10,07,783/-, and Shares and Mutual Funds in OSWAL SECURITIES (D.P.I.D. No. 12010900, Client I.D. No. 08894729). Any person having any objection to the granting of the Letter of Administration to the applicant may appear in person or through their advocate and file their objection in the court on or before 15-10-2025. Failing which, the application will be disposed of in accordance with the law after hearing the present parties. Issued under my hand and the seal of the court on this 3rd day of September, 2025.
ગુજરાતી નોટિસ
નનાટેર_નૉોર્ટાયા ગાંધીનગરના મહે. ત્રીજા એડી. સીવીલ જજ કુ.એફ.એન.સોલંકી સાહેબની કોર્ટમાં સી.એમ.એ. નં. ૧૧૮/૨૦૨૫ મુ.તા. ૧૫-૧૦-૨૦૨૫ અરજદાર : કેતકીબેન તે હસમુખભાઇ મોદીની પત્ની અને ઝીણાભાઇ ચદ્રવાલાની દિકરી રહે.: ૧૦૨, નિરાંત સીમંધર સીટી, ત્રિમંદિર સંકુલ, અડાલજ, તા. જી. ગાંધીનગર, ગુજરાત વિરુદ્ધ સામાવાળા : કોઇ નહીં. બાબત : ભારતીય વારસા અધિનિયમ ૧૯૨૫ની કલમ-૨૮ મુજબ લેટર ઓફ એડમીનીસ્ટ્રેશન મેળવવા માટેની અરજી લગત જાહેર નોટીસ આથી લાગતા વળગતા તમામ ઇસમોને આ જાહેર નોટીસ આપી જણાવવામાં આવે છે કૈ, આ કામના અરજદારએ અન્રેની કોર્ટમાં ઉપરોક્ત દિવાની પરચુરણ અરજ દાખલ કરેલ છે. આ કામના અરજદાર ગુજરનાર કિશોરભાઇ ઝીશ્ઞાભાઈ ચદરવાલાના સગા બહેન થાય છે, ગુજરનાર કિશોરભાઇ ઝીન્નાભાઇ ચદરવાલા કોઈપણ્ર પ્રકારની વીલ થાને વસીથતનામું કર્યા સિવાય તા. ૧૮-૫-૨૦૨૧ના રોજ અવસાન પામેલ છે. અરજદારના માતા-પિતા અનુક્રમે તા. ૨૦-૧૨-૧૯૮૬ તથા તા. ૨૩-૫-૨૦૧૪ના રૌજ અવસાન પામેલ છે, ગુજરનાર કિશોરભાઇ ઝીણાભાઈ ચદરવાલા અપરણિત હોય તેઓના કાયદેસરના કોઈ સીધી લીટીના વારસદારો નથી, તેઓની સ્થાવર મિલકતમાં ગાંધીનગર મોજે અડાલજ ગામની સીમના બ્લોક નં. ૪૪૪/ ૨૬૦ના પ્લોટ નં. આર-૧ની ૬૦૬૨૧.૪૪ સમ ચોરસ મીટર (જુનો બ્લોક નં. ૫૦૨, ૫૦૬, ૫૦૭, ૫૦૯, ૫૧૦, ૫૧૧, ૫૧૨ /એ પૈકી) જેનો એકત્રીત બ્લોક નં. ૪૪૪ પૈકીની જમીન ઉપર અંબા ટાઉનશીપમાં સેક્ટર-૪માં સ્તુતિ -૨ બિલ્ડીંગના બ્લોક નં. એફના બીજા માળ ઉપર ફલેટ નં. ૨૦૨૩ની આશરે ૬૭.૭૩ સમ ચોરસ મીટરના બાંધકામ વાળી મિલકત કૅ જેનો રજી, વેચાણ દસ્તાવેજ નં. ૧૫૫૭૭૧ સબ રજીસ્‍્ટ્રારશ્રીની કચેરીમાં નોંધવામાં આવેલ છે. તેમજ જંગમ મિલકતો પૈકી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અડાલજ શાખાના સૈવિંગ એ.નં. ૫૯૭૬૦૨૦૧૦૦૦૦૯૯૧ થી સેવિંગ એકા. ગુજરનારના તથા તેમના ભાઇ કિશોરભાઇ ઝીશઞાભાઇનું જોઇન્ટ એકા. જેમાં કુલ રકમ રા. ૩૫૦૫.૮૯ પૈસા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અડાલજ શાખામાં પી.પી.એફ.એ. નં. ૩૨૦૮૮૭૮૩૦૭૧થી ગુજરનાર કિશોરભાઇ ઝીણાભાઇ ચદ્રવાલાનાઓના નામે આવેલ છે જેમાં પડેલુ કુલ રકમ રા. ૮,૯૨,૭૯૧/-, ગુજરનાર કિશોરભાઈ ઝીખ્રાભાઇ ચદ્રવાલાનાઓ બેંક ઓફ બરોડા, અડાલજ શાખામાં ફિક્સ ડીપોઝીટ (રીકરીંગ) એ.નં. ૩૩૦૪૦૩૦૦૦૧૦૩૬૬ થી રૂ. ૫,૦૦,૦૦૦ થી ફીકસ ડીપોઝીટ કરાવેલ છે. તેની વ્યાજ સહીતની મળવા પાત્ર તમામ રકમ ગુજરનાર કિશોરભાઇ ઝીણાભાઇ ચદરવાલાનાઓએ બેંક ઓફ બરોડા, અડાલજ શાખામાં ફીકસ ડીપોઝીટ (રીકરીંગ) એ.નં. ૩૩૦૪૦૩૦૦૦૧૦૨૩૬૭ થી રૂ. ૫,૦૦,૦૦૦ થી ફિકસ ડીપોઝીટ કરાવેલ છે. તેની વ્યાજ સહીત રકમ મળવાપાત્ર તમામ રકમ ગુજરનાર કિશોરભાઇ ઝીણાભાઇ ચદ્રવાલા નાઓ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કું. લિ.માં રૂ. ૧,૦૦,૦૦૦/- મોનાર્ચના ડીમેટમાં ઈન્વેસ્ટમેન્ટ જેનો ડી.પી.આઇ.ડી, નં. ૩૦૩૦૫૨ છે તે વ્યાજ સહિત મળવા પાત્ર રકમ, ગુજરનાર કિશોરભાઇ ઝીણાભાઇ ચદર્વાલા નાઓ ડી.એચ.એફ.માં રૂ. ૭૦,૦૦૦/- નું મોનાર્ચના ડીમેટમાં ઈત્વેસ્ટમેન્ટ, જેનો ડી.પી.આઈ.ડી. ન. ૩૦૩૦૫૨ છે તે વ્યાજ સહીત મળવા પાત્ર રકમ, ગુજરનાર ક્રિશોરભાઇ ઝીણાભાઇ ચદ્રવાલા નાઓ પાવર ફાયનાન્સમાં એ.નં, ૧૫૦૩૪ ડીમેટમાં ઈન્વેસ્ટમેન્ટ જેનો ડી.પી.આઇ.ડી. નં. ૩૦૩૦૫૨ છે. અન ક્લાયન્ટ આઇ. ડી. નં. |N30305210864365 છ. જેમાં રહૈલ તમામ શૈરોની કુલ ફેસ વેલ્યુ રૂ. ૧૦,૦૦,૦૦૦/- છે. ગુજરનાર કિશોરભાઇ ઝીણાભાઇ ચદ્રવાલાનાઓ મોનાર્ચ ભિમિટડમાં BO ID : 10864365, D.P. ID NO. IN 303052, Granding Code - 905235 થી ધરાવૈ છે તેમાં રહેલ તમામ જુદી જુદી કંપનીના શેરોની કુલ ફેસ વૈલ્યુ રૂ. ૨૭૦/- છે. ગુજરનાર કિશોરભાઇ ઝીણાભાઇ ચદ્રવાલાનાઓ |CIC! PRU, MUTUAL FUND માં ફોલીયો નં. ૯૯૩૪૪૧૨/૪૮ થી ધરાવે છે. તેની વૈલ્યુ રૂ. ૯,૧૬,૭૮૭ ગુજનાર કિશોરભાઇ ઝીણાભાઇ ચદ્રવાલાનાઓ RELIANCE MUTUAL FUND (LIQUID FUND) માં ફોલીયો નં. ૪૩૮૨૧૧૮૮૬૯૧૨ થી ધરાવે છે. તેની વૈલ્યુ રૂ. ૨,૫૦,૦૦૦/- ગુજરનાર ક્રિશોરભાઈ ઝીણાભાઇ ચદ્રવાલાનાઓ HDFC BALANCE ADVANTAGE FUND માં ફોલીયો નં. ૧૧૩૩૮૪૯૯/૭૫થી ધરાવે છે. તેની વેલ્યુ રૂ. ૧,૩૬,૦૦૦/- છે. ગુજરનાર કિશોરભાઇ ઝીણાભાઇ ચદરવાલાનાઓ ICICI PRU. EQUITY & DEBT FUND માં ફોલીયો નં. ૯૬૩૪૪૧૨/૪૮થી ધરાવે છે તેની વેલ્યુ રૂ. ૧,૨૦,૪૦૦ છે. ગુજરનાર કિશોરભાઇ ઝીખ્રાભાઇ ચદ્રવાલાનાઓએ DSP BLACK ROCK MUTUAL FUND માં ફોલીયો નં. ૪૭૩૮૯૭૪/૦૭થી ધરાવે છે તેની વેલ્યુ રૂ. ૧૦,૦૭,૭૮૩ છે. ગુજરનાર કિશોરભાઈ ઝીણાભાઇ ચદ્રવાલાનાઓએ OSWAL SECURITIES માં ડી.પી.આઇ.ડી. નં. ૧૨૦૧૦૯૦૦, કલાયન્ટ આઇ.ડી. નં. ૦૮૮૯૪૭૨૯માં જુદા જુદા શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડ ધરાવે છે. તેની વેલ્યુ રૂપિયા મળવાપાત્ર રકમ છે. એ રીતે ગુજનારની સ્યાવર-જંગમ મિલકતો સદર અરજીમાં જણાવ્યા મુજબની મેળવવા અત્રેની અદાલતમાં સીવીલ પરચુરણ અરજી નં. ૧૧૮/૨૦૨૫થી અરજદારનાએ લેટર ઓફ એડમીનીસ્ટ્રેશન મેળવવા સારૂ દાખલ કરેલ. સદર લેટર ઓફ એડમીનીસ્ટ્રેશન અરજદારને આપવા અગે જો કોઇ ઇસમને વાંધો તકરાર હોય તો તેઓએ જાતે અગર તેમના માહિતગાર વકીલ મારફતે મુદ્ત તા. ૧૫-૧૦-૨૦૨૫ સધીમાં નામ. કોર્ટમાં રજુ કરવા નોંધ લેવી. જો તેમ કરવામાં કસુર કરશો તો હાજર રહેલ પસકારોને સાંભળીને આ અરજીનો કાયદેસરનો નિકાલ કરવામાં આવશે. આજ તા. ૦૩જી માહે સપ્ટમ્બર સને ૨૦૨૫ના રોજ મારી સહી તયા કોર્ટેનો સિક્કો કરીને આપ્યા. લૈયાર કરનાર મુકાબલ કરનાર હુક્મયી (એન એમ. સોલંકી) (ડી. કે. સોલંકી) (પી. પી. ઝાલા) આસીસ્ટન્ટ સુત્રિટેન્ડન્ટ ખ્રિન્સી. સીની. સૌવીલ ર કોટ, ગાંધીનગર,
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap