NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
Re-survey number 1780 (Old survey number 1099) of 5239 square meters of land, re-survey number 1848 (Old survey number 1130/1) of 2601 square meters of land, re-survey number 1859 (Old survey number 1102/2) of 3455 square meters of land and re-survey number 1884 (Old survey number 1133/Paki) of 2401 square meters of land, totalling 13696 square meters of agricultural land, belonging to (1) Nirmal Pragjibhai Kakdiya, (2) Ramesh Kumar Vallabhbhai Kakdiya and (3) Shailesh Bhai Naranbhai, has been jointly owned, possessed and enjoyed by them without any encumbrances. They have requested a Title Clearance Certificate for this land from us. If any person has any claim, right, interest, share, claim or encumbrance over the said land, they shall inform us in writing, along with proof, within 7 (seven) days of this notice being published. If they fail to do so, we shall assume that no person has any claim, right, interest, share, claim or encumbrance over the said land, and if they have, they are deemed to have waived it. We shall issue a Title Clearance Certificate and thereafter no objection shall be entertained.
File No: 9225
Date: 11-09-2024
Sharad N. Darji
(Advocate & Notary)
(M.Com., LL.B.)
Office: 425, Fourth Floor, Akshar Arcade, Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના સબ-
ડિસ્ટ્રીકટ અને તાલુકા કડીના ગામ મોજે
આગોલની સીમના રી-સર્વે અનુસાર
સર્વે નંબર-૧૭૮૦ (જુના સર્વે નંબર-
૧૦૯૯) ની ૫૨૩૯ ચોરસમીટર
જમીન, રી-સર્વે અનુસાર સર્વે નંબર-
૧૮૪૮ (જુના સર્વે નંબર-૧૧૩૦/૧)
ની ૨૬૦૧ ચોરસમીટર જમીન, રી-
સર્વે અનુસારસર્વે નંબર-૧૮૫૯ (જુના
સર્વે નંબર-૧૧૦૨/૨) ની ૩૪૫૫
ચોરસમીટર જમીન તથા રી-સર્વે
અનુસારસર્વે નંબર-૧૮૮૪ (જુનાસર્વે
નંબર-૧૧૩૩/ પૈકીર) ની ૨૪૦૧
ચોરસમીટર જમીન એમ મળીને કુલ્લે
૧૩૬૯૬ ચોરસમીટરના ક્ષેત્રફળની
ખેતીનીજમીન (૧) નિર્મલ પ્રાગજીભાઇ
કાકડીયા (૨) રમેશકુમાર વલ્લભભાઇ
કાકડીયા તથા (૩) શૈલેષભાઇ
નારણભાઇએ તેઓની સંપૂર્ણપણે
સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તથા
તમામ બોજા રહિત હોવાનું જણાવી
અમારી પાસેથી સદરહુ જમીનના
ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. તો સદરહુ જમીન
ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે
બોજો હોય તો તે તેઓએ આ નોટીસ
પ્રસિ થયેથી દિન-૭ (સાત) માં અમોને
તેબદલના પુરાવા સહિત લેખિતમાં જાણ
નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં
નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો નથી અને હોય તો તે જતો (વેવ)
કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર
ચાલશે નહી.
ફાઇલ નંબર-૯૨૨૫
તારીખ-૧૧-૦૯-૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦