NOTICE CONTENT
Public Notice
District Sub-District, Gandhinagar, at the village of Amiyapur. A total of 11583 sq. m. of land, consisting of Revenue Survey Nos. 32/1, 32/3, 32/2 and 32/2-B, falls under TP Scheme No. 46 (Motera-Amiyapur-Sughad). Final plots 181/1 and 181/2 were allotted from this land, with Final plot 181/1 having an area of 1387 sq.m. Additionally, 1043 sq.m. of land from Revenue Survey No. 32/2-K falls under TP Scheme 49 (Motera-Amiyapur-Sughad), which was allotted as Final Plot No. 181/3 with an area of 626 sq.m. In total, a commercial project called “Atishya Prism” was constructed on a total of 2013 sq. m. of non-agricultural land, encompassing Final Plot No. 181/1 (1387 sq.m) and Final Plot No. 181/3 (626 sq.m). This project includes shop/office no. 01 located on the first floor, with a built-up area of approximately 196.55 sq.m. The construction of this shop/office utilizes 84.56 sq.m of Final Plot No. 181/1 and 38.17 sq.m of Final Plot No. 181/3, resulting in an undistributed area of approximately 122.73 sq.m (which cannot be separately divided). This property is owned and occupied by Kanta Lahmandas Tindwani. They have decided to sell this property to our client and have requested a title clear certificate. If any person, entity, or institution claims any right, interest, or share in this property, they must provide written evidence to us at the address below within 7 days. After this time, any objections, disputes, or claims will be considered waived. Based on this, we will issue a title clear certificate for this property. The public is hereby notified.
Gandhinagar
Dated: 08/03/2025
Kirit B. Patel (Advocate)
A/202, Swagat Rain Forest-1, Opposite Pratik Mall, Gandhinagar-Koba Road, Kudasan Patiya, Kudasan, Gandhinagar-382421
Mobile No. 9429525148
9558327277
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ
ગાંધીનગરના મોજે ગામ
અમીયાપુરની સીમના રેવન્યુ સર્વેને.
૩૨/૧, ૩૨/૩, ૩૨/૨-અતથા ૩૨/
ર-બ ની કુલ ૧૧૫૮૩ ચો.મી.
જમીનનો ટી.પી. સ્ક્રીમ નં. ૪૬
(મોટેરા-અમીયાપુર-સુઘડ)માં
સમાવેશ થતા ફાઈનલ પ્લોટ
૧૮૧/૧ તથા ૧૮૧/૨ આપવામાં
આવેલ તે પૈકી ફાઈનલ પ્લોટ નં.
૧૮૧/૧ કે જેનું ક્ષેગફળ ૧૩૮૭
ચો.મી. ફાળવવામાં આવેલ તેમજ
રેવન્યુ સર્વેનં, ૩૨/ર-ક ની ૧૦૪૩
ચો.મી. જમીનનો ટી.પી. સ્કીમ ૪૯
(મોટેરા-અમીયાપુર-સુઘડ)માં
સમાવેશ થતાં ફાઈનલ પ્લોટ નં
૧૮૧/૩ આપેલ અને જેનું ક્ષેત્રફળ
૬૨૬ ચો.મી. ફાળવવામાં આવેલ
આમ, ફાઈનલપ્લોટનં. ૧૮૧/૧ ની
૧૩૮૭ચો.મી. તથા ફાઈનલ પ્લોટ
નં. ૧૮૧/૩ની ૬૨૯ ચો.મી. એમ
કુલ ૨૦૧૩ ચો.મી. બિનખેતીની
જુમીન ઉપર બાંધવામાં આવેલ
“અતિશય પ્રિઝમ” એ નામની
વાણિજય યોજના પૈકી ફર્સ્ટ ફલોર
ઉપર આવેલ દુકાન/ઓફિસ નં. ૦૧
કે જેનું બાંધકામ ક્ષેત્રફળ આશરે
૧૯૬.૫૫ ચો.મી. (બીલ્ટઅપ
એરીયા) વાળી મિલક્ત તથા સદર
દુકાન/ઓફિસના બાંધકામના વરાડે
ફાઈનલ પ્લોટ નં. ૧૮૧/૧ માંથી
૮૪.૫૬ ચો.મી. તથાફાઈનલ પ્લોટ
નં.૧૮૧/૩માંથી ૩૮.૧૭ચો.મી.
એમ વગર વહેંચાયેલ મળવાપાત્ર
આશરે કુલ ૧૨૨.૭૩ચો.મી. જમીન
(જેની કકડાવાર વહેંચણી કયારેય
અલગથી થઈ ન શકે) તેવી મિલકત
કાન્તા લહ્મણદાસ ટિંડવાનીની સ્વતંત્ર
માલિકી તથા કબજા ભોગવટાની
આવેલી હોવાનું જણાવી તેઓએ
સદરહુ મિલકત અમારા અસીલને
.
વેચાણ આપવાનું નકકી કરી અમારી
પાસેસદરહુ મિલકતના ટાઈટલ ક્લીયર
સર્ટિફીકેટની માંગણી કરેલ છે. તો
કોઈપણ કિત, બેક, પેટી કે સંસ્થાનો
આ મિલકતમાં હક્ક, હીત, હિસ્સો
પોષાતો હોય તો તે અંગેનાં લેખીત
પુરાવા સાથે અમોને દિન-૭માં નીચેનાં
સરનામે જાણ કરવી. નહિ તો સમય
મર્યદાબાદ આવા તમામવાંધા તકરાર
કેહક્ક દાવા જતાયાને (વેઈવ) કરેલ
છે. તેમ માનીને અમો આ મિલકતનું
ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું.
જેની જાહેર જનતાએ નોંધ લેવી.
ગાંધીનગર
તા. ૦૮/૦૩/૨૦૨૫
કીરીટ બી, પટેલ (એડવોકેટ)
એ/૨૦૨, સ્વાગત રેઈન ફોરેસ્ટ-૧,
પ્રતિક મોલ સામે, ગાંધીનગર-કોબા |
રોડ, કુડાસણ પાટીયા, કુડાસણ,
ગાંધીનગર-૩૮૨૪૨૧
મો.નં. ૯૪૨૯૫૨૫૧૪૮
૯૫૫૮૩૨૭૨૭૭