NOTICE CONTENT
Public Notice
It is hereby notified by the instruction of our client that the property consisting of Flat No. A/504, located on the fifth floor of the building known as "Kalasagar Apartment," situated on the land of Final Plot No. 10 of T.P. Scheme No. 17, Survey No. 625, admeasuring 75 paisa, in the Sim of Moje Asarwa, Ahmedabad, which is part of the Ama (Shahibaug) Owners Association, is owned, possessed, and enjoyed by Sunil Gopinath without any encumbrances.
A request has been made to us for a Title Clear and Marketable Certificate for the said property. Therefore, if any other person, financial institution, or anyone else has any lien, right, interest, share, claim, or burden on the said property, they should notify us in writing with evidence at the address mentioned below within 7 days from the date of publication of this notice. Failure to do so will imply that no one has any lien, right, interest, share, claim, or burden on the property, or if they had any, they have relinquished it. We will then issue the Title Clearance Certificate. No objection of any kind will be entertained thereafter, please take note.
Nayan C. Kansara, Advocate
610, Hemkoot Complex, Janpath
Behind the Complex, Ashram Road,
Ahmedabad.
Mobile - 99099 50002
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી અમારા અસીલ ની સૂચનાથી
જણાવવાનું કે, અમદાવાદ ના મોજે
અસારવા ની સીમના ટી.પી. સ્કીમ
નં. ૧૭ ના ફાઇનલ પ્લોટ નં. ૧૦,
સર્વેનં. ૬૨૫, ૭૫ પૈકી ની જ્મીન
ઉપર આવેલ આમા (શાહીબાગ)
ઓનર્સ એસોસીએશન તી
““કલાસાગર એપાર્ટમેન્ટ''થી
ઓળખાતી ભિલ્ડીંગમાં પાંચમા માળે
આવેલ ફ્લેટ નં. એ/૫૦૪ વાળી
મીલકત સુનીલ ગોપીનાથતા
માલીકી, કબજા ભોગવટાની
બોજારહીત આવેલ છે તેવી હકીકતો
જણાવી સદરહુ મીલકતના ટાઇટલ
કલીયર અને માર્કેટેબલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલ છે તો સદરહુ મીલકત ઉપર જો
અન્ય કોઇ શખ્સનો કે નાણાકીય સંસ્થા
કૈ અન્ય કોઇનો લાગભાગ, હકક,
હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો
આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ માં
અમોને નીચે જણાવેલ સરનામે પુરાવા
સહીત લેખિતમા જાણ કરવી. જો તેમ
કરવામાં નહી આવે તો કોઇનો કોઇપણ
જાતનો લાગભાગ, હકક, હિત,
હિસ્સો, દાવો કે બોજો રહેલ નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમ સમજી
અમો ટાઇટલ કલીયરન્સનું સર્ટીફીકેટ
આપીશુ. ત્યારબાદ કોઇની કોઇપણ
પ્રકારની તકરાર ચાલશે નહી, જેની
નોંધ લેવી.
નયન સી. કંસારા, એડવોકેટ
૬૧૦,હેમકૂટ કોમ્પલેક્ષ, જનપથ
કોમ્પલેક્ષની પાછળ, આશ્રમ રોડ,
અમદાવાદ.
મો-૯૯૦૯૯ ૫૦૦૦૨