NOTICE CONTENT
This notice is to inform that plot no. 61, located in the society known as "Anjani Homes" in the non-agricultural land registered as block no. 28 after consolidation of blocks 28, 29, and 30 in the village of Atodara, Olpad taluka, Surat district, has been sold by Ravindra Bapu Patel. This plot is his property, and he has possession, enjoyment, and administration rights over it. However, some of the original documents related to this property, including the original document registered with the Sub-Registrar, Olpad, document no. 102, dated 02/01/2021, and its original RR-index, are missing from his possession. Any objections, charges, burdens, or liens related to the sale of this property should be brought to the attention of the buyer within [Days] of the publication of this notice at the address mentioned below, along with supporting documents. After this deadline, any claims, rights, interests, charges, liens, or burdens will be considered null and void. Any future objections will not be considered.
Office: 4020, Central Bazaar, Varchha, Opposite Varchha Police Station, Mini Bazaar, Jaichand M. Kanani, Varchha Road, Surat. Mobile: 90160 8889. (Buyer's Advocate)
ગુજરાતી નોટિસ
સુરત ડિસ્ટ્રીકટ, સબ-ડિસ્ટ્રીકટ ઓલપાડ તાલુકાનાં મોજે ગામ : અટોદરાનાં બ્લોક નંબર : ૨૮, ૨૯,
૩૦, જેનો એકત્રીકરણ બાદ નવો બ્લોક નં. ૨૮ થી નોધાયેલ બીનખેતીની જમીનમાં આયોજીત
“અંજની હોમ્સ'' નાં નામથી ઓળખાતી સોસાયટીમાં આવેલ પ્લોટો પૈકી પાસીગ પ્લાન મુજબ પ્લોટ
નં. ૬૧ થી નોંધાયેલ પ્લોટ મીલકત રવિંદ્ર બાપુ પાટીલએ પોતાની માલીકી, કબજા, ભોગવટા, વહીવટ
હેઠળની નામેની હોવાનું જણાવી મારા અસીલને વેચાણથી આપેલ છે. પરંતુ તેઓના સદરહુ
મીલકતનાં અસલ દસ્તાવેજો પૈકી નીચે જણાવેલ અસલ દસ્તાવેજ તથા તેમની અસલ આર.આર.-
ઇન્ડેક્ષ તેમના ભોગવટામાંથી ગેરવલ્લે યાને ગુમ થયેલ હોવાનુ જણાવી મારા અસીલને વેચાણથી
આપેલ છે. સદર મિલકતના વેચાણ બાબતે કોઇને કોઇપણ જાતનો વાંધો-વિરોધ, ચાર્જ, બોજો કે
લિયન હોય તો તેમણે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- માં પુરાવા સહીત નીચે જણાવેલ સરનામે
જાણ કરવી. મુદત વિત્યે કોઇનો કશા પ્રકારનો હક્ક-હિત-હિસ્સો, ચાર્જ, લિયન કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલો છે, એમ ગણવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તર તકરાર
ચાલશે નહી તેની નોધ લેશો.
: ગુમ થયેલ દસ્તાવેજની વિગત :
(૧) સબ-રજીસ્ટ્રાર ઓલપાડ સાહેબની કચેરીએ નોધાયેલ દસ્તાવેજ નં. ૧૦૨, તા. ૦૨/૦૧/૨૦૨૧.
ઓફીસ : ૪૦૨૦, સેન્ટ્રલ બજાર,
વરાછા પોવીસ સ્ટેશનની સામે, મીની બજારઢ જૈચદિપ એમ. કાનાણી
વરાછા રોડ, સુરત મો. ૯૦૧૬૦ ૮૮૮૯ તે ખરીદનારના એડવોકેટ