DISTRICT Ahmedabad
TALUKA Viramgam
VILLAGE Bhat
CITY ahmedabad
SURVEY# 163 (Old Survey Number 333)
NOTICE CONTENT
District Ahmedabad, Subject: Regarding land in the vicinity of Moje village Bhathana, under the jurisdiction of District and Taluka Viramgam, bearing account no. 864, survey block no. 163 (old survey number 333), admeasuring 1-61-63 Hectare-Are-Sq. Meter, assessed at ₹4.75, old tenure agricultural land, is owned and possessed by Ketankumar Dashrathbhai Patel, resident of B-104, Ellis Hills Flat, Ognaj, Ahmedabad, free from all encumbrances. He has requested us to issue a Title Clearance Certificate. Therefore, any person having any kind of encumbrance or claim on the above-mentioned land should inform the undersigned at the address below, along with a certified copy of written evidence, within 7 days by Registered A.D. Post. Failure or delay to do so will imply that no rights of any person exist on the said land, or if they exist, they have been relinquished in favor of the landowners. Subsequently, the Title Clearance Certificate for the said land will be issued. No dispute of any kind will be entertained thereafter. The general public should take clear note of this. Date: 19.06.2025 Ahmedabad Subhashchandra T. Barot, Advocate 19, Garden Bhu Bungalows, Sola Bhagwat, Near Sun Divine, Sola, Ahmedabad - 380060. Mobile No. 9426532390
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ તથા તાલુકા વિરમગામનાં| મોજે ગામ ભઠાણાની સીમનાં ખાતા નં.૮૬૪, સર્વેબ્લોકનં.૧૬૩ (જુનો! સર્વે નંબર ૩૩૩) વાળી હે.આરે. ચો.મી. : ૧-૬૧-૬૩, આકાર રૂ.૪.૭૫ પૈસાવાળી ખેતરની ખેતીની જુની શરતની જમીન કેતનકુમાર દશરથભાઇ પટેલ, રહેવાસી-બી-૧૦૪, એલીસ હીલ્સ ફલેટ, ઓગણજ, અમદાવાદના નામની તથા સ્વતંત્ર કબજા ભોગવટાની આવેલ છે તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ ઉપરોક્ત જમીન પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો બોજો યા હક્ક દાવો આવેલ હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-૭ માં નીચેના સરનામે, રજી.એ.ડી. પોસ્ટ દ્રારા જાણ કરવી, જો તેમ કરવામાં ક્સુરયા વિલંબ થશે તો ઉપરોક્ત જમીન પરત્વે હર કોઇ શખ્સનાં કોઇ હક્કો આવેલ નથી અગર આવેલ હોય તો જમીનનાં માલિકોની તરફેણમાં જતાં કરેલ છે તેમસમજી ઉપરોક્ત જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટફીકેટ કાઢી આપવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની જાહેર જનતાએ સ્પસ્ટ નોંધ લેવી. તા. ૧૯.૦૬.૨૦૨૫. અમદાવાદ સુભાષચંન્દ્ર ટી. બારોટ, એડવોકેટ ૧૯, ગાર્ડન ભુ બંગ્લોઝ, સોલા ભાગવત,સન ડીવાઇન પાસે, સોલા, અમદાવાદ - ૩૮૦૦૬૦. મો.નં. ૯૪૨૬૫૩૨૩૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap