Public Notice for 2 (Bhestan)

Bhesan, Surat

DISTRICT Surat
TALUKA Surat City
VILLAGE Bhesan
CITY surat
FINAL PLOT# 3 to 4
SURVEY# 199
NOTICE CONTENT
In the Court of 14th Additional District and Sessions Judge, Surat. New Court Building, Room No. 302, Third Floor, District Court, Athwalines, Surat. Applicant: Sunandaben Mohanbhai Marathi, Age: As per record, Occupation: Housewife, Guardianship Application No. 147/2025 Residence: B-3, Apurva Apartment, Desai Faliyu, Udhna, Surat. Advocate for Applicant: Anwar A. Bandwala Opponent: None. Public notice is hereby given to all concerned that, The above applicant, for her minor nephew Archan Sanjaybhai Maradi, regarding his share in District Surat, Sub-District Choryasi, currently Surat City Taluka, Revenue Survey No. 199 of village Bhestan, T.P. Scheme No. 2 (Bhestan), Final Plot No. 3 to 4, with a total area of 12435 sq.mt. within the non-agricultural land, in the residential plots of "Deepjyot Society Vibhag-1", Plot No. 29, which has an area of approximately 12%40 - 480 sq.ft. or 44.60 sq.mt., along with all related internal and external rights, has filed an application in this court seeking permission to sell the minor's share. If anyone has any objection to this application, they should appear in person or through a lawyer on 15/10/2025 at 11:00 AM or before the said date in the Honorable Court to present their objection. Failure to do so will result in the Honorable Court hearing the application and disposing of it according to law. Take note of this. Issued this 16th day of September, 2025 with my signature and the seal of the court. (Illegible signature) (T.D. Kalasariya) (Afzal Sheikh) (H.N. Surati) Assistant Superintendent and Deputy Registrar
ગુજરાતી નોટિસ
મહે. સુરતના ૧૪ માં એડિ.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જડજ સાહેબની કોર્ટમા નવી કોર્ટ બિલ્ડીંગ, રૂમ નં. ૩૦૨, ગીજો માળ, જિલ્લા ન્યાયાલય, અહવાલાઈન્સ, સુરત. અરજદાર : સુનંદાબેન મોહનભાઈ મરાઠી, ઉ.આ.વ.પર, ધંધો : ઘરકામ, વાલી અરજી નં. ૧૪૭/૨૦૨૫ રહે. : બી-૩, અપુર્વ એપાર્ટમેન્ટ, દેસાઈ ફળીયુ, ઉધના, સુરત વિસ. Se એડવોકેટ : સામાવાળા : કોઈ નહીં. અનવર એ. બેન્ડવાલા આથી લાગતા વળગતા તમામ ઈસમોને આ જાહેર નોટીસ થકી જણાવવાનુંકે, ઉપરોકત અરજદારે તેના સગીર ભાણેજ આર્ચન સંજયભાઈ મરાદી ન હિસ્સાની ડિસ્ટ્રીકટ સુરત, સબ- [ડીસ્ટ્રીકટ ચોર્યાસી, હાલ સૂરત શહેર સીટી તાલુકા, મોજે ગામ ભેસ્તાનના રેવન્યુ સર્વ નં.૧૯૯, ટી.પી.સ્કીમ નં.૨ (ભેસ્તાન), ક.પલોટ નં.૩ થી ૪ વાળી કુલ ૧૨૪૩૫ ચો.મી.ના ભેતરફળ વાળી બિનખેતી થચેલ જમીનમાં આયોજીત “દિપજયોત સોસાયટી વિભાગ-૧'' ના રહેણાંકના પ્લોટો પૈકી પ્લોટ નં.૨૯ વાળી મિલકત, જેનું ક્ષેત્રફળ સુમારે ૧૨%૪૦ - ૪૮૦ ચો.કૂટ યાને ૪૪.૬૦ ચો.મી. થાય છે તે મિલકત તથા તેને (લાગતા વળગતા અંદરના તથા બહારના તમામ હકકો સહિતની કુલ્લે દરોબસ્તની મિલકત ચાલી આવેલ (સગીરનો હિસ્સો વેચાણ કરવાની પરવાનગી ગેળવવા માટે અત્રેની કોટમાં અરજી દાખલ કરેલ છે. આ અરજી વિરૂધ્ધ જે કોઈને વાંધો હોય તો તોઓ જાતે અથવા વકીલ મારફતે તા.૧૫/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અગર તો સદર તારીખ પદેલા નામદાર કોર્ટમાં હાજર થઈ રજુ કરવા, જો તેમ કરવામાં કસુર થશે તો નામદાર કોટ આ અરજી સાંભળી કાયદા મુજબ અરજીનો નિકાલ કરશે, જેની નોંધ લેવી. |!આજતા.૧૬મી માહે સપ્ટેશલર સને ૨૦૨૫ના રોજ મારી સહી તથા કોર્ટનો સિકકો કરીને અપ્યો. વૈચાર કરનાર કાબલ કરનાર હથી (ટી.ડી.કલસરીચા) 'અફઝલ શેખ) કિન) (એચ-એન.સુરતી) આસીસ્ટન્ટ પિનટન્ડેનટ લ ડેપ્યુટી રજીસ્ટ્રાર Bela Doma. Rae naa WD fie de ta:
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap