Public Notice
Moje - Bhoyari Rathod
District Sub-District (Zone-1)
Gandhi Nagar Taluka, Moje - Bhoyari Rathod Village.
The land in the survey number 318 (old survey number 29) of the re-survey of the boundaries of Rathod village. The land measuring 0-59-24 hectares is agricultural land owned by (1) Sardar Mahootji and (2) Harkaben Mahootji, which they have sold to (1) Bharvad Suresh Merubhai, (2) Bharvad Mukesh Merubhai, (3) Bharvad Pankaj Merubhai and (4) Bharvad Ravi Merubhai on 12-05-2023 through a sale deed registered under number 26513. They have requested our opinion regarding the title clearance of the land, claiming that it is under their joint ownership, possession, and enjoyment, free from any encumbrances or legal disputes. If anyone has any claim or interest in the said land, they are requested to inform us in writing along with documentary evidence at the below address within 7 days from the date of this notice. Failing to do so, it will be considered that no one has any right in the said land and any existing right is waived. After the expiry of the said period, a certificate of title clearance will be issued for the said land. No objections or disputes shall be entertained after that.
Dated: 14-12-2024
Mangesh Kanubhai Patel, Advocate
Chirag Dashrathbhai Patel, Advocate
Amit Dashrathbhai Patel, Advocate
Het Shankar Bhai Patel, Advocate
Balchand Bhai K. Patel Associates
Office: A/202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - ભોયણ રાઠોડ
ડીસ્ટ્રીકટ સબ-ડિસ્ટ્રીક્ટ (ઝોન-૧)
ગાંધીનગર તાલુકાનાં મોજે - ભોયણ
રાઠોડ ગામની સીમનાં રી-સર્વે
મુજબના સર્વે નં.૩૧૮ (જુના સર્વે
નં.૨૯)ની હે.આરે.ચો.મી.૦-૫૯-
૨૪ ની ખેતીની જમીન (૧) સરદાર
મહોતજી તથા (૨) હરખાબેન
મહોતજીની પાસેથી (૧) ભરવાડ
સુરેશ મેરૂભાઈ, (૨) ભરવાડ મુકેશ
મેરૂભાઈ, (૩) ભરવાડ પંકજ
મેરૂભાઈ તથા (૪) ભરવાડ રવિ
મેરૂભાઈએ તા.૧૨-૦૫-૨૦૨૩ના
રોજ અ.નં.૨૬૫૧૩ થી નોંધાયેલ
વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખેલ છે
તેવી જમીન તેઓની સંયુક્ત માલિકી,
કબજા, ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરત્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે,
સદરહુ જમીન ઉપર કોઇનો કોઈપણ
પ્રકારનો હક્ક હિસ્સો પોષાતો હોય
તો અમોને નીચેના સરનામે દિન-૭
માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં તહી આવે તો સદર
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો
હક્ક રહેલો નથી અને હોય તો તે જતો
કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર
જમીનના ટાઈટલ કલીયરત્સનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો
કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે
નહી.
તા.૧૪-૧૨-૨૦૨૪
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ
ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર,
એસ. જી. બીઝનેશ હબ,
ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી.
હાઈવે, ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap