DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Chhala
CITY ahmedabad
SURVEY# 2923 (Old Block/Survey No. 1190 Paiki)
NOTICE CONTENT
Registration District Gandhinagar. Sub-District Gandhinagar Taluka. Of Gandhinagar, Moje Village - Chhala's In the border of Khata No. 205, Re-Survey/ Block No. 2923 (Old Block/Survey No. 1190 out of) total Hectare Are Sq. Meter 0-73-60 Assessed Rs. 3.10 Paise agricultural land As per its revenue record, the owner Thakor Bharatji Bachuji etc. Resident - New Thakor Vas, Chhala Village, Ta. Gandhinagar, Dist. Gandhinagar Of the joint ownership, direct Under possession, Free of encumbrances, not disputed, Free from all kinds of obstructions or obstacles. It is stated to be free land In the said land their Right Titles Clear and Certificate of Marketable ownership has been requested from us. So on the said land if Any person, individual or organization of any kind of lien, right, interest, claim-encumbrance, mortgage, leasehold right or any other right If it is maintained, then written information with a certified copy of the evidence from this Notice published within 7 (seven) days Inform us by registered post at the address below. If so If not done, there is no objection of any kind on the said land, Opposition or dispute and if any All those objections are happily waived. Understanding that, we Issue Title Certificate after the term expires Will do. After that no one of any kind No plea-complaint dispute will be entertained. Please note. Date-09/10/2025 Manish. K. Thakor, Mo. No. 99749 19103 G. R. Thakor, (Advocates) Office: - G/F-14, Krish Complex, next to Dascroi Revenue Bhavan, S.P, Ring Road, Vasal, Ahmedabad-382418.
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર તાલુકા ગાંધીનગરનાં મોજે ગામ-છાલાની સીમના ખાતા નં.૨૦૫ ના રી-સર્વે/ બ્લોક તં.૨૯૨૩(જુનો બ્લોક/સર્વે નં.૧૧૯૦ પૈકી) ની કુલ હે.આરે.ચો.મી. ૦-૭૩-૬૦ આકાર રૂ.૩.૧૦ પૈસાવાળી ખેતીની જમીન તેના રેવન્યું રેકર્ડ મુજબનાં માલિક એવા ઠાકોર ભરતજી બચુજી વિગેરે રહેવાસી.- નવો ઠાકોર વાસ, છાલા ગામ, તા.ગાંધીનગર, જી.ગાંધીનગર નાઓની સં યુક્ત માલિકીની, પ્રત્યક્ષ કબજા ભોગવટા નીચેની, બિનબોજાની, ન દાવાવાળી, અવરોધ કે અંતરાય સિવાયની તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત જમીન હોવાનું જણાવી સદરહુ જમીનમાં તેમના રાઈટ ટાઈટલ્સ ક્લિયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઈપણ વ્યક્તિ, શખ્સ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, દાવો-બોજો, અલાખો, લીયન ગણોત હક્ક કે અન્ય કોઈ હકક પોષાતો હોય તો તેની લેખિત જાણ પુરાવાની પ્રમાણિત નકલ સાથે આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત)માં અમોને રજીસ્ટક પોસ્ટથી નીચેના સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, વિરોધ કે તકરાર નથી અને જો હોય તો તે તમામ વાંધાઓ રાજીખુશીથી જતાં (વેવ) કરેલ છે. તેમ સમજી અમો મુદત વીત્યે ટાઇટલ સર્ટીફિકેટ ઇસ્યુ કરી દઇશું. ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની દાદ-ફરિયાદ તકરાર ચાલશે નહીં તેની નોંધ લેશો. તારીખ-૦૯/૧૦/૨૦૨૫ મનિષ. કે. ઠાકોર, મો.નં.૯૯૭૪૯ ૧૯૧૦૩ જી. આર. ઠાકોર, (એડવોકેટસ) ઓફિસ :- જી/એફ-૧૪, ક્રિશ કોમ્પલેક્ષ, દસ્કોઈ મહેસુલ ભવનની બાજુમાં, એસ.પી,રીંગ રોડ, વસલ, અમદાવાદ-૩૮૨૪૧૮.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap