NOTICE CONTENT
This is to inform the general public that, in the District of Ahmedabad, Taluka Detroj-Rampura, in the village of Detroj, in the survey number 12075, which has been converted to the new survey number 1817, the owners of the old agricultural land, with the boundaries 0-28-58, namely Bhumikaben Mafatlal Patel, etc., have sold the land to Rajubhai Somabhai Desai through a registered document number 4069/2024 dated 20/12/2024. As they claim ownership and possession of the land, they have requested a title clearance certificate from us. Therefore, if anyone has any kind of right, interest, share, claim, possession, or burden on this land, they should inform us in writing with proof within seven days from the date of this notice, at the following address, through registered post. If they fail to do so, it will be assumed that no one has any right, interest, or share in the said land after the expiry of the deadline, and the title clearance certificate will be issued. After that, no kind of dispute will be entertained. Please take note. Date: 29/12/2024 R.K. Thakor Associates Advocate & Notary Pinakin P. Barot, Advocate Office: Primary School Road, Detroj, Taluka Detroj-Rampura, District Ahmedabad. Mob. 99257 22303 Mob. 99791 43031
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, ડીસ્ટ્રીકટ અમદાવાદ, તા.દેત્રોજ-
રામપુરાના મોજે ગામ : દેત્રોજની
સીમમાં આવેલ જુનો બ્લોક/સર્વે
નં.૧૨૦૭૫ પૈકી, જેનો નવો બ્લોક/સર્વે
નં.૧૮૧૭, જેના હૈ.આરે.ચોમી,
૦-૨૮-૫૮ વાળી ખેતીની જુની
શરતની જમીન જેના માલીકો
ભૂમિકાબેન મફતલાલ પટેલ
વિગેરેનાઓએ રજી, દસ્તાવેજ
નં.૪૦૬૯/૨૦૨૪ થી તા.૨૦/૧૨/
૨૦૨૪ના રોજ રાજુભાઈ સોમાભાઈ
દેસાઈને વેચાણ આપેલ છે અને
જેઓએ પોતાની સ્વતંત્ર માલીકી અને.
કબજા ભોગવટાની હોવાનું જણાવી,
અમારી પાસે ટાઈટલ કલીયર
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. આથી
સદરહું જમીન ઉપર કોઈનો કોઈપણ
પ્રકારતો હક, હીત, હિસ્સો,
લાગભાગ, ગણ્યોત હકક, કબજો,
બોજો આવેલ હોય તો આ નોટીસ
પ્રસિધ્ધ થયે દીન (૦૭) સાતમાં
અમોને લેખીત પુરાવા સહીત
રજી.પો.એડી. થી નીચેના સરનામે
જાણ કરવી જો તેમ કરવામાં કસુર થશે
તો મુદત વિત્યા બાદ સદરહું જમીન
ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક,
હિત, હિસ્સો આવેલ નથી અને જો.
હોય તો તેજતો (વેઈવ) કર્યોછે, તેમ
સમજી સદરહું જમીનનું ટાઈટલ
કલીયરન્સ સર્ટીફિકેટ ઈસ્યુ કરી
આપવામાં આવશે. ત્યારબાદ કોઈની,
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહી. જેની નોંધ લેશો.
તારીખ: ૨૯/૧૨/૨૦૨૪
આર. કે. ઠાકોર એસોશીએટસ
એડવોકેટ & નોટરી
પીનાકિન પી. બારોટ, એડવોકેટ
ઓફીસ : પ્રાથમિક શાળા રોડ,
દેત્રોજ, તા. દેત્રોજ-રામપુરા,
જિ. અમદાવાદ.
મો.૯૯૨૫૭ ૨૨૩૦૩
મો.૯૯૭૯૧ ૪૩૦૩૧