DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Dhamatvan
CITY auda
FINAL PLOT# 1318
SURVEY# 807
NOTICE CONTENT
Public Notice The 1318 sq.m. non-agricultural land situated in the Revenue Survey No. 807 (earlier survey No. 807) of the revenue survey of Dhamatvan village in Dascroi taluka of Ahmedabad district is in the independent ownership and possession of Jitubhai alias Jitendrakumar Chandubhai Barot. As they have decided to sell this land to our client after declaring it free from all encumbrances, our client has requested us for a Title Clearance Certificate. If any person, bank, firm or any other entity has any kind of encumbrance, share, right, claim, rent, charge, lien or interest on the said land, they are required to inform us in writing with proof within 7 days of the publication of this notice at the address given below. Failure to do so will be considered as an acceptance that they do not have any claim, share, right, interest or connection with the said land, or if they have, they have waived it. In this regard, we will issue a Title Clearance Certificate regarding the said land, and no further dispute will be entertained after that. Take note of this. Ahmedabad ™D.T. Patel Associate" Priyanka S. Jain Advocate Seller, Matuchhaya Complex, Opposite Metro Train Bridge Pillar No. 78, P.O. Odhav, Ahmedabad-15 Mobile No. 9825834122
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદના દસક્રોઈ તાલુકાના મોજે ગામ ધામતવાણની સીમના રેવન્યુ સર્વે નં. પ(રી- સર્વે પહેલાનો સર્વેનં.૮૦૭) ની ૧૩૧૮ ચો.મી. બીનખેતીની જમીન જીતુભાઇ ઉર્ફે જીતેન્દ્રકુમાર ચંદુભાઇ બારોટના સ્વતંત્ર માલીકી કબજા ભોગવટામાં આવેલ છે અને તેઓએ સદર જમીન તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનુ જણાવી અમારા અસીલશ્રીને વેચાણ આપવાનુ નક્કી કરેલ હોવાથી અમારા અસીલે અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. એ રીતે સદર જમીન ઉપર કોઇ વ્યક્તિ, બેંક કે પેઢીનો કે બીજા કોઇનો કોઇપણ પ્રકારનો બોજો, લાગ-ભાગ, હક્ક- હીસ્સો, દાવો, અલાખો, ચાર્જ કે લિયન પોષાતો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭માં પુરાવા સહીત લેખીતમાં નીચેના સરનામે જાણ કરવી જો તેમ કરવામાં કસુરયા વિલંબ કરવામાં આવશે તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હીત, હીસ્સો કે સંબંધ નથી અને જો હોય તો જતા (વેવ) કરેલ છે તેમ સમજી સદર જમીન સબબ ટાઇટલ કલીયર સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની નોંધ લેવી. અમદાવાદ ™D.T. Patel Associate" પ્રિયંકા એસ. જૈન એડવોકેટ સેલર, માતૂછાયા કોમ્પલેક્ષ, મેટ્રો ટ્રેન બ્રીજ પીલ્લર નં.૭૮ ની સામે, પો.ઓઢવ, અમદાવાદ-૧૫ મો.નં.૯૮૨૫૮૩૪૧૨૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap