DISTRICT Vadodara
TALUKA Padra
VILLAGE Ekalbara
CITY vadodara
SURVEY# 492
NOTICE CONTENT
Public Notice . D. Vadodara Sub-D. Padra, at Village: Ekalbara, Block/Survey No.: 492 (Old Survey No. 420 of which), having an area of 0-92-88 sq. meters according to 7/12. This property, with account no. 443 and an area of 6.03 paisa, is agricultural land and belongs to our client, Thakur Narpatsinh Chandrasinh, who wishes to sell it. Previously, our client had requested a title clearance certificate for this property. Therefore, if any person, individual, institution, bank or company, or any other entity has any kind of claim, share, interest, right, share, elaqho, agreement, mortgage, banakhat or any other type of right or interest in the said property, then they must provide written notice to us with supporting documents within 7 days from the date of publication of this notice. If there are no objections or disputes from anyone after the expiry of the notice period, then it will be assumed that such persons have relinquished their rights and our client will be issued a title clearance certificate. It is to be clearly noted that no disputes will be entertained after that. Date: 15/03/2025 Mit Consultancy (Documentations Asia) G/F, Silday Square, Old Pay Road, Vijay S. Shinde Vaccine Circle, Vadodara. Mob: 9825309395 (Advocate/Notary)
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ . ડી.વડોદરા સબ-ડી. પાદરાના મોજે ગામ: એકલબારા ના બ્લોક/સર્વે નંબર:૪૯૨ (જુનો સર્વે નં, ૪૨૦ પૈકી), જેનું ૭/૧૨ મુજબનું ક્ષેત્રફળ ૦-૯૨-૮૮ હૈ.આરે.ચો.મી. જેનો ખાતા નં. ૪૪૩ તથા આકાર રા. ૬.૦૩ પૈસા વાળી ખેતીલાયક જમીન વાળી મીલકત અમારા અસીલ તેના માલીક ઠાકોર નરપતસિંહ ચંત્દ્રસિંહ પાસેથી વેચાણ લૈવા માંગે છે અને તે અગાઉ અમારી પાસેથી ઉપરોક્ત મીલકતના ટાઈટલ કલીયરન્સ સટીફકેટની માગણી કરલ છે. જેથી કોઈપણ વ્યકિત, ઈસમ, સંસ્થા, બેન્ક કે કંપની કે કોઈપણ જ્ઞચયનાન્સરનો ઉપરોકત મીલકતમા કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, દર, દાવો, હકક, હિસ્સો, ઈલાખો, કે કરારો કે ગીરો, બાનાખત કે અન્ય કોઈપણ પ્રકારનો હકક હિત સંબંધ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયે દિન-૭માં પુરાવા સહ અમોને લેખીત જાણકારી કરવી, નોટિસની મુદ્‌ન વિત્યે જો કોઈના પણ વાંધા તકરાર નહી આવે તો તેવા ઈસમોએ તેઓનો હકક જતા કર્યા હોવાનુ માનીને અમારા અસીલને ટાઈટલ કલીયરન્સ સટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઈની તકરાર ચાલરો નહી તેની સ્પષ્ટ નોંધ લેવી. તારીખ: ૧૫/૦૩/૨૦૨૫ મીત કન્સલટન્સી (ડોગ્યમેજકાન એશા) જીંપ-વવ, સિલ્ધાય સ્કવેર, જુનાં પાય રોડ; વિજય એસ. શિંદે વેક્સીન સર્કલ, વડોદરા. મો; ૯૮૨૫૩૦૯૩૯૫ (એડવોક્ટ/નોટરી)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap