Public Notice for 18

Fajalpur, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Fajalpur
CITY vadodara
FINAL PLOT# 265/Pai, 264, 241, 264
SURVEY# 105, 161, 160/2
NOTICE CONTENT
Registration District Vadodara, Sub District Vadodara, Division 3, Village Manjalpur, Survey No. 105, 161, 160/2, the property is situated in TP Scheme No. 18, Final Plot No. 265/Pai, 264, 241, 264. This is registered in the revenue records as City Survey No. 1453. In this, “Manjitnagar” is situated. Block No. Plot area Ground Floor and First Floor construction area F-50 66.96 sq. m | 64.54 sq. m F-51 39.96 sq. m | 64.96 sq. m The owners, Shri Dharmendra Gunavantbhai Parmar, etc., have decided to sell the property to our client. Our client has requested a title clearance certificate for the property. This public notice is to inform you that if anyone has any objection to the above property or has any benefit, right, interest, relationship, heir, partner, or any right to maintenance, or if it is in any will, bank, then within 30 days of this notice, you must submit your objections in writing with documentary evidence to the below address. If no objections are received within the stipulated time, we will issue a title clearance certificate to our client. Please note that no objections will be entertained thereafter. As instructed by the client and at their request. Jashunjali Advisor and Consultant All types of property documents, legal documents, and advisor (Advocate) Gujarat High Court “Jashunjali House”, Police Parade Ground Road, Near Kuber Bhuvan, Vadodara. Phone: 0265-2426790, Mob: 9737305119
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ ડીસ્ટ્રીક્ટ વડોદરાના વિભાગ-૩ મોજે માંજલપુરનારે.સર્વેનં. ૧૦૫, ૧૬૧, ૧૬૦/૨ વાળી મીલકત આવેલ છે જેનો ટી.પી.સ્કીમ નં. ૧૮ માં સમાવેશ થતા ફાઇનલ પ્લોટ નં. ૨૬૫/પૈ, ૨૬૪, ૨૪૧, ૨છ૪ પડેલો છે. જે રેવન્યુ રેકર્ડ માં સીટી સર્વે નં. ૧૪૫૩ થી નોંધાયેલ છે. જેમાં ''મનજીતનગર' " આવૈલછે. બ્લોક નંબર પ્લોટનું માપ ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોરના બાંધકામનું કુલ માપ એફ-૫૦ ૬૬.૯૬ ચો.મી. | છ૪.૫૪ચો.મી. એફ-૫૧ ૩૯.૯૬ ચો.મી. | ૬૪.૯૬ ચો.મી. તેના માલીક શ્રી ધર્મેન્દ્ર ગુણવંતભાઇ પરમાર, વિગેરેના ઓની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તથા બીન બોજા વાળી અને બીન તકરારી હોવાનું જણાવીને અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે અને અમારા અસીલએ અમારી પાસેથી સદર મીલકતના ટાઇટલ કલીયરન્સના સર્ટીફીકેટની માંગણી કરેલ છે. આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે ઉપરોક્ત મીલકત બાબતે જો કોઇની પણ તકરાર હોય કે તેમાં કોઇનો પણ લાભ, હકક, હીત, સંબંધ વારસદાર, ભાગીદાર હોય કે કોઇના પણ ભરણ પોષણનો હકક પોષતો હોય કે કોઇના પણ તારણમાં, બેંકમાં હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દીન-છ માં નીચેના સરનામે દસ્તાવેજી પુરાવા સહીત વાંધા રજુ કરવા. મુદતમાં કોઇ વાંધા નહી આવે તો અમારા અસીલને સદર મીલકત બાબતે ટાઇટલ કલીયન્સ સર્ટીફીકેટ આપશું. ત્યારબાદ કોઇની પણ તકરાર ચાલશે નહી તેની નોંધ લેશો. અસીલની સુચનાથી તેમજ તેઓની ફરમાઇશથી જશુંજલી એડવાઇઝર એન્ડ કન્સલ તમામ પ્રકારની મીલકતના દસ્તાવેજ મીત વિમલ શટ લખનાર તેમજ તે અંગેના સલાહકાર (એડવોકેટ) ગુજરાત &્ાઈકોર્ટ "જશુંજલી હાઉસ", પોલીસ પરેડ ગ્રાઉન્ડ રોડ, કુબેર ભુવન પાસે, વડોદરા. ફોન : ૦૨૬૫-૨૪૨૬૭૯૦, મો. ૯૭૩૭૩૦૫૧૧૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap