NOTICE CONTENT
This is to inform the public that the land situated at Moje. Galodara in Kadi Taluka of Mehsana District, Plot No. 456, New Survey No. 275 (Old Survey No. 481), measuring 0-39-23 sq. meters, i.e. 3923, having a shape of 1.65 Paisa, a non-agricultural premium agricultural land, is jointly owned by Patel Suresh Bhai Kaalidas. This land is in his direct possession and enjoyment, being inherited from his ancestors. An application has been made to us for a Title Clearance Certificate for this land. If any person/institution/bank has any objection, claim, dispute, burden, charge, loan, or right over this land, then they must inform us in writing within 7 days of this notice with supporting evidence. If no objection is received or a mistake is made, it will be presumed that no one has any share, right, interest, or claim in this land. This land will be treated as free and clear and a Title Clearance Certificate will be issued. Any future objection or dispute will not be entertained. Take note.
Date: 11/12/2024
Place: Kadi
Advocate Jaydip Singh N. Parmar (Patdi), Chanduji A. Thakor (Galodara) Mob: 9574016853
Office: F/29, Rajvi Plaza, Karanatmar Road, Kadi
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે મહેસાણા જીલ્લાના કડી તાલુકાના
મોજે.ગલોદરા ખાતે આવેલ સીમ
જમીન ખાતા નં.૪૫૬ નવીન
સ.નં.૨૭૫ (જુનોસં.નં.૪૮૧) જેના
કુલહે.આરે.ચો.મી.૦-૩૯-૨૩યાને
૩૯૨૩ જેના આકાર રા. ૧.૬૫
પૈસાવાળી બીન ખેતી પ્રિમીયમ પાત્ર
ખેતી ની જમીન પટેલ સુરેશભાઈ
કાળીદાસની સંયુક્ત્સ્વતૃંત્ર માલિકી,
પ્રત્યક્ષ કબજા ભોગવટાની સ્વ
વડીલોપાર્જત હોવાનું જણાવી સદરહુ
જમીનના ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની અમો પાસેથી માંગણી|
કરેલ છેતે સામે કોઈપણકિ।/સંસ્થા/
બેંકનો વાંધો, દવો, તકરાર, બોજો
ચાર્જ, લોન, હક્ક હોય તો સદરહુ
નોટીસ મસિધ્ધ થયેથી દિન-૭ માં!
લેખિતમાં પુરાવા સહિત જાણ કરવી|
જોઆમ કરવામાં કમુર યા ચૂક થયેથી
સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ
પ્રક્રારનો લાગ-ભાગ, હક્ક, હીત,
હીસ્સો, કે અલાખો પોષાતો આવેલ
નથી અગર વેઇવ (જતો) કરેલ છે તેમ
માની સદરહુ જમીનના ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરવામાં
આવશે ત્યારબાદ કોઈનો કોઈપણ
પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહીં
જેની નોંધ લેવી.
તઞારીખ:-૧૧/૧૨/૨૦૨૪
સ્થળ:-કડી
એડવોકેટ જયદિપસિંહ એન. પરમાર
(પાટડી), ચંદુજી એ.ઠાકોર
(ગલોદરા) મો.૯૫૭૪૦૧૬૮૫૩
ઓફીસઃ એફ/ર૯,રાજવી પ્લાઝા,
કરણત્તમર રોડ,મુ.તા.કડી
Se