Public Notice regarding Title Clearance
In the land situated at Moje Atladara, Taluka J.G. Vadodara, Survey No. 432, 436, TP Scheme No. 20, Final Plot No. 49, City Survey No. 1295, 1296, 1297, an apartment named "Maple Vista" is situated. Flat No. A/305 is located on the third floor of this apartment. The owner of this flat is a partnership firm named Siddhivinayak Developers. They have requested us to provide a title clearance certificate on behalf of the allottee, after being told by REA that the flat is clear, clean and free of encumbrances.
Therefore, this is to inform all concerned that if anyone has any kind of claim, share, right, interest, or encumbrance on this flat, they should send written objections along with documentary evidence to us by registered post within 4 days of the publication of this notice. If no objections are received within the specified period, a title clearance certificate will be issued. The public is requested to take note of this.
Note: Objections without supporting documents will not be considered.
Dated: 06/02/2025
Kapil (Vicky) R. Kharwa (Advocate & Notary)
AMIN ASSOCIATES
K. Pathar Gate Police Chowki Near, Madan Zampa Road, Vadodara. Phone: 9909099494
ગુજરાતી નોટિસ
ટાઇટલ કલીયરન્સ અંગેની જાહેર નોટીસ
મોજે અટલાદરા, તા.જી. વડોદરાનારે.સર્વેનં. ૪૩૨, ૪૩૬, ટી.પી.સ્કીમ નં. ૨૦, ફા.પ્લોટનં.
૪૯, સીટી સર્વેનં. ૧૨૯૫, ૧૨૯૬, ૧૨૯૭ વાળી જમીનમાં ““મેપલ વિસ્ટા'' નામે એપાર્ટમેન્ટ
આવેલ છે જેના ત્રીજા માળે આવેલ ફ્લેટ નંબર : એ/૩૦૫ આવેલ છે. જે ફ્લેટના માલિકશ્રી
સિધ્ધીવિનાયક ડેવલોપર્સ એ નામની ભાગીદારી પેઢીની આવેલી છે. જેઓ સદર ફ્લેટના
ટાઇટલ કલીયર, ચોખ્ખા અને બીનબોજા વાળા હોવાનું જણાવી REA ના કહેવાથી એલોટીએ
અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે સર્વેને જણાવવાનું કે
સદર ફ્લેટ ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હીત, હીસ્સો, બોજો રહેલો હોય તો
તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયે દિન-૪ માં અમોને લેખીતમાં દસ્તાવેજી પુરાવા સહીત રજી.
પોસ્ટથી વાંધા મોકલી આપવા. નોટીસની મુદત વિત્યે આ જમીન બાબતે કોઈના વાંધા ન આવે
તો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી. નોંધ :
રાવા વગરના વાંધા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.તા.૦૬/૦૨/૨૦૨૫
કપિલ (વિકી) આર. ખારવા (એડવોકેટ એન્ડ નોટરી)
AMIN ASSOCIATES
કે. પથ્થર ગેટ પોલીસ ચોકી પાસે, મદનઝાંપા રોડ, વડોદરા. ફોન : ૯૯૦૯૦૯૯૪૯૪
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap