NOTICE CONTENT
Public Notice
This is to inform that the land situated in village Jalundra Mota, Taluka Dehgam, Sub-District Dehgam, District Gandhinagar, bearing survey number 749, Re-Survey/Lock Number 3 (Old Survey Number 33), measuring 33-40-00 हे.आरे.चो.मी., with an area of Rs. 17.00, is owned by Kanubhai Shakarabhai and Vinaben Shakarabhai as joint owners, and is free from any encumbrances. They have decided to sell this land to our client. We have been requested to issue a certificate stating that the land is clear and marketable.
Therefore, if any person or entity has any claim, interest, share, demand, encumbrance, objection, etc. on the said land, they are hereby requested to submit their claims in writing within 7 days from the date of this notice, along with supporting evidence. Claims without supporting evidence will not be considered. If no such claims are received within the stipulated time, we shall issue a title clearance certificate assuming that no such claims exist or that they have been waived off, and any subsequent dispute shall not be entertained.
Dinesh B. Patel, Advocate
Office: C-404, Revati Plaza, Bhakti Circle, SP Ring Road, Nikol, Ahmedabad-380049
Mobile No: 9879057290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર
સબ-ડિસ્ટ્રીક્ટ દહેગામ ના તાલુકા
દહેગામ ના મોજે જલુન્દ્રા મોટા ની
સીમના ખાતા નં.૭૪૯ માં ચાલતા
રિ-સર્વે/્લોક નં.૩ (જુના સર્વે નં.
3૩) ની 3૩-૪૦-૦૦
હે.આરે.ચો.મી., આકાર રૂ.૧૭.૦૦
પૈસાના ક્ષેત્રફળવાળી જુની શરતની
ખેતીની જમીન પૈકી ૧-૪૧-૭૫
હે.આરે.ચો.મી. જમીન કનુભાઈ
શકરાભાઈ, વિણાબેન શકરાભાઈ
નાઓની સંયુક્ત સહમાલિકી,
સહકબજા-ભોગવટાની બોજાઓથી
મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
આવેલી છે તેમ જણાવી તેઓએ
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરીને અમારી પાસે સદરહુ
જમીનના ટાઈટલ ક્લીયર અતે
માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના
સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો
સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો
હોય તો દિન-૭ (સાત) માં પ્રમાણીત
પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી.
થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા
ઘ્યાને લેવાશે નહી) અને જો તેમ
કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો
ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો
(વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ
કલીયરન્સના અભિપ્રાય અંગેનુ
સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની
કોઈ તકરાર ચાલશે નહી.
દિનેશ બી. પટેલ, એડવોકેટ
ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ
રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો. નં. ૯૮૭૯૦૫૭૨૯૦