DISTRICT Mahesana
TALUKA Mehsana
VILLAGE Jamnapur
CITY mehsana
SURVEY# 31 (New Block/Survey No.), 194 (Old Block/Survey No.)
NOTICE CONTENT
Public Notice Notice is hereby given to the public that our client (1) Thakor Babuji Lalaji, (2) Thakor Madhuben Lalaji, (3) Thakor Ramanji Lalaji intends to sell land located at Mouje Jamnapur, Taluka and District Mehsana, being New Block/Survey No. 31, Old Block/Survey No. 194, Account No. 180, area H.A.R. 0-70-28 sq.mt., Assessment Rs. 0.00. It is clarified that the said land has not been sold, leased, mortgaged, gifted, or transferred in any other manner until this date, nor have any such agreements been made. No one has any kind of claim, right, share, interest, or relationship, or any rights of easement, pathway, or lien on it. Also, the said land is free from any claims, dues, attachments, or seizures, and the title of the land is clear. If anyone has any kind of right, interest, share, claim, or lien on the said land, or if there has been any kind of transaction such as mortgage, gift, or lease on the said property, they should send their written objections along with the necessary documents and evidence to the address given below by Registered Post A.D. within 7 days from the date of publication of this notice. If no such objections are received, it will be assumed that the owners of the said property are the rightful owners and that the said land is suitable for sale. A Title Clearance Certificate will be issued in favor of our client, and no objection or dispute will be entertained thereafter. The public is advised to take note of this. Issued through us, Date: 23/12/2025 As per the instructions and request of the client. Place: Mehsana B.K. Rawat (Advocate) O Block, Table No. 309, New Court Building, Mehsana, Taluka & District Mehsana. Mobile: 9924439312
ગુજરાતી નોટિસ
૭ નો જાહેર નોટીસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, મોજે જમનાપુર, તા.જી.મહેસાષાની સીમના નવીન બ્લોક/ સર્વે નં. ૩૧, જુનો બ્લોક/સર્વે નં. ૧૯૪, ખાતા નં. ૧૮૦, શષેત્રફળ હે.આરે. ૦-૭૦-૨૮ ચો.મી, આકાર રૂ. ૦,૦૦ પૈસા વાળી જમીન અમારા અસીલશ્રી (૧) ઠાકોર બાબુજી લાલાજી, (૨) ઠાકોર મધુબેન લાલાજી, (૩) ઠાકોર રમણજી લાલાજી નાએ વેચાણ આપવાનું નકકી કરેલ હોઈ સદર જમીન કોઈને વેચાણ, ભાડે, ગીરો, બક્ષીસ, કે અન્ય કોઈપણ પ્રકારે આજદીન સુધી તબદીલ કરેલ નથી કે તેવા કોઈ કરારો કરેલ નથી તથા કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક- હીસ્સો, હીત કે સંબંધ અગર ઈજમેન્ટ રસ્તાના અગર બાનાખત લીયનના હકકો પહોચતા નથી તેમજ કોઈ દાવા-દુવી ટાંચ કે જપ્તી અગર તારણમાં નથી અને સુંદર જમીનનું ટાઈટલ કલીયર છે. સદર જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો હકક, હીત, હીસ્સો, લાગભાગ કે અલાખો પહોચતો હોય તો અગર સદર મિલકતમાં ગીરો, બક્ષીસ, કે આડ જમીનગીરોના કોઈપણ પ્રકારના વહાર થયેલ હોય તો તે અંગેના લેખીતમાં જરૂરી દસ્તાવેજો પુરાવા સાથે આ નોટીસ પ્રસિધ્ધ થયાથી દીન- ૭, માં રજી.પો.એડી. ધ્વારા નીચે જમ્નાવેલ સરનામે અમોને લેખીત વાંધા મોકલી આપવા જો તે મુજબના કોઈ વાંધા નહી મળે તો સદર મિલકતના માલીકો છે. અને સદર જમીન વેચાણ કરવા યોગ્ય છે. તેમ માની અમારા અસીલશ્રીની તરફેણમાં ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહી જેની જાહેર જનતાએ નૉધ લેવી. રવાના અમારી મારફતે તા.૨૩/૧૨/૨૦૨૫ અસીલની સુચના અને ફરમાઈશથી સ્થળ : મહેસાણા બી.કે. રાવત (એડવોકેટ) ઓબ્લોક,ટેબલનં.૩૦૯, નવી કોર્ટ બિલ્ડીંગ, મુ.મહેસાણા, તા.જી .મહેસાણા.મો.૯૯૨૪૪૩૯૩૧૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap