Public Notice for FORRESTE

Jethlaj, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Jethlaj
CITY ahmedabad
FINAL PLOT# 35
SURVEY# 147 (Old Survey No. 75)
NOTICE CONTENT
Public Notice Registration District Gandhinagar Sub-District Kalol Taluka, in the village of Jethalj, on the land according to the new survey number 147 (Old Survey No. 75) there is a project called FORRESTE and it contains Villa No. 35, 1 BHK Type, Sector - A, area of 71.09 sq. mtrs. or 85.02 sq. yards, which is under construction. Ashutosh Singh has claimed ownership, possession and enjoyment of the property and the undivided area of 15.14 sq. mtrs. or 18.11 sq. yards, and has requested a Title Clearance Certificate. If anyone has any encumbrance, charge or any interest in the said property, please inform us in writing within 7 days with proof at the address below. If this is not done, it will be presumed that no one has any interest in the said property. After the deadline, we will issue a certificate regarding the title clearance of the said land. No objections or disputes will be entertained thereafter. Nishitkumar N. Patel, Advocate, Mayank R. Chotliya, Advocate, Jabal U. Patel, Advocate P&C Associates Address: FF-1, Vande Mataram Icon, Vande Mataram Road, Gota, Ahmedabad - 382481. Phone: 70410 35552.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ - ડીસ્ટ્રીકટ કલોલ તાલુકાના મોજે - જેઠલજ ગામની સીમના રી - સર્વે મુજબના નવા સર્વે નં. ૧૪૭ (જુના સર્વે નં. ૭૫) ની જમીન ઉપર આવેલ FORRESTE નામની યોજના આવેલ છે અને તેમાં આવેલ વિલા નંબર: ૩૫ ૧ BHK ટાઈપ, સેકટર - એ ના ચો.મીટર : ૭૧.૦૯યાને ચો. વાર : ૮૫.૦૨ ના આશરાના બાંધકામવાળી મિલકત તથા સદર જમીનમાં વગર વહેચાયેલ ચો.મીટર : ૧૫.૧૪ યાને ચો.વાર : ૧૮.૧૧ વાળી મિલકત આષુતોશ સિંહની માલિકી, કબજા, ભોગવટાનું હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે, સદરહુ મીલકત ઉપર કોઇનો બોજો, ચાર્જ કે કોઈપણ જાતનો લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય કે કોઇપણ જાતનું લ્હેણું બાકી હોય તો અમોને નીચેના સરનામે દિન-૭માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી. થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદરહુ મીલકતમાં કોઈનો લાગભાગયાને હક્ક હિસ્સો નથી. તેમ સમજી મુદત વીત્યે સદર જમીનના ટાઈટલ ક્લીયરન્સના અભિપ્રાય અંગેનુ પ્રમાણપત્ર ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. નિશીતકુમાર એન. પટેલ, એડવોકેટ, મયંક આર.ચોટલીયા, એડવોકેટ, જાબાલ યુ.પટેલ, એડવોકેટ પી એન્ડ સી એસોસીએટસ ઠે: એફએફ-૧, વંદેમાતરમ આઈકોન, વંદેમાતરમ રોડ, ગોતા, અમદાવાદ- ૩૮૨૪૮૧. ફોન : ૭૦૪૧૦ ૩૫૫૫૨.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap