DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Kalol
CITY ahmedabad
FINAL PLOT# 1189
SURVEY# 1297
NOTICE CONTENT
This is a public notice regarding the sale of land situated in the revenue survey number 1297, block/survey number 1189, area 0-87-09, located at the outskirts of Manasa village, Manasa Taluka, District Gandhinagar. The land is an agricultural plot (0-48-00 sq.m.) from a total of 0-87-09 sq.m. belonging to the owner, Shah Pankaj Kumar Lakshmanbhai (mobile number: 9924061511) residing at 35, Siddharth Nagar Society, Railway Purv, Kalol, Kalol Taluka, Gandhinagar. The land is being sold to Chaudhary Baldevbhai Madhubhai, Chaudhary Puriben, widow of Jesangbhai, Chaudhary Ramilaben Jesangbhai, Chaudhary Dashrathbhai Jesangbhai, Chaudhary Laxmibhen Jesangbhai, Chaudhary Vinodbhai Jesangbhai, Chaudhary Gitaben Jesangbhai, Chaudhary Maniben Babubhai, Chaudhary Ashaben Babubhai, Chaudhary Bharatbhai Babubhai and Chaudhary Lilaben Babubhai. A title clearance certificate has been requested for the property. If anyone has any objection, claim, right, interest, share, claim, burden, claim, possession right, right to count, easement type right or any other interest in the property, they are required to inform in writing with documentary evidence within seven days of this notice to the following address: Mamlatdar Office, Kalol, Taluka Kalol, District Gandhinagar. Failure to do so will be considered as waiver of any right or interest. Dated: 17-01-2025, Kalol. On behalf of: Advocate Jaykishan K. Chauhan, Mobile: 992456
ગુજરાતી નોટિસ
આથી અમો અમારા અસીલશ્રી શાહ પંકજકુમાર લક્ષ્મણભાઈ, રહેવાસી-૩૫, સિદ્ધાર્થ નગર સોસાયટી, રેલવે પુર્વ, મુ.કલોલ, તાલુકો-કલોલ, જીલ્લો-ગાંધીનગર (મો.ન.૯૯૨૪૦૬૧૫૧૧) વાળા ની સુચના અને ફરમાઈથી આ જાહેર નોટિસ આપી જણાવીએ છીએ કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ! ડીસ્ટ્રીકટ માણસા તાલુકાના મોજે માણસા ગામની સીમના ખાતા નૅબર- ૧૨૯૭, જેનો બ્લોક/સર્વે નંબર- ૧૧૮૯ક્ષેત્રફળ૦-૮૭-૦૯, આકાર! રૂ. પ.૧૫વાળી ખેતીની જમીન પૈકી ૦-૪૮-૦૦ ચો.મી. ક્ષેત્રફળવાળી જમીન અમારા અસીલે વેચાણ લેવાનું નક્કી કરેલ છે જે ચૌધરી બળદેવભાઈ માધુભાઈ, ચૌધરી પુરીબેન તે જેસંગભાઈની વિધવા, ચૌધરી રમીલાબેન જેસંગભાઈ, ચૌધરી દશરથભાઈ જેસંગભાઈ, ચૌધરી લક્ષ્મીબેન જેસંગભાઈ, ચૌધરી વિનોદભાઈ જેસંગભાઈ, ચૌધરી ગીતાબેન જેસંગભાઈ, ચૌધરી મણીબેન બાબુભાઈ, ચૌધરી આશાબેન બાબુભાઈ, ચૌધરી ભરતભાઈ બાબુભાઈ તથા ચૌધરી લીલાબેન બાબુભાઈની માલિકી કબજા ભોગવટાની આવેલ છે. અને! સદરહુ મિલક્ત્તના ટાઈટલ કલીયરન્સ, સર્ટીફીકેટની માંગણી કરેલ છે, તો સદરહુ મિલકત અંગે કોઈને કોઈપણ જાતનો વાંધો કે તકરાર હોય અથવા તો અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ કે હક્ક, હિત, હિસ્સો! દાવો, બોજો, અલાખો, કબજા હક્ક, ગણોત હકક, ઈઝમેન્ટ ટાઈપનો હક્ક કે અન્ય કોઈપણ હિત વિગેરે રહેલું હોય તો તમોને આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૦૭માં તેના દસ્તાવેજી પુરાવાઓ સહિત નીચેના સરનામે, લેખિત જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થા ચુક થયેથી તેમનુ હક્ક, હિત વેઈવ (જતો) કરેલ છે તેમ માની સદરહુ જમીનના ટાઈટલ કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી. તારીખ: ૧૭-૦૧-૨૦૨૫ સ્થળ : કલોલ અમારી મારફતે (એડવોકેટશ્રી) જયકિશન કે. ચૌહાણ મો.૯૯૨૪૫૬ £ મામલતદાર કચેરી સામે, મુ. કલોલ તા. કલોલ, જી. ગાંધીનગર
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap