Public Notice
Moje: Khanpur, Taluka Tarapur, District Anand, on Survey/Block No. 180/0-44, consisting of Hectare/Square Meter, Khata No. 100. This agricultural land is owned jointly by:
(1) Champaben Bhagwanbhai Vadhela
(2) Rajabhai Bhagwanbhai Vadhela
(3) Khumabhai Bhagwanbhai Vadhela
(4) Manganbhai Bhagwanbhai Vadhela
(5) Babubhai Bhagwanbhai Vadhela
(6) Dhulaiben Bhagwanbhai Vadhela
(7) Dashrathbhai Bhagwanbhai Vadhela.
It is confirmed that this land is free from any claims, rights, inheritance, liens or encumbrances. Our client is seeking a Title Clearance Certificate to sell this land.
If any person has any inheritance rights, shares, claims, charges, bank accounts rights, leases or attachments or any kind of encumbrance on this land, they are requested to provide written proof in the form of certified documents to us at the following address within 7 (seven) days of the publication of this notice. Failure to do so will be considered as a waiver of all such rights and the title clearance certificate will be issued after the expiry of the time period and the sale process will be completed.
This is for the information of the public.
Date: 03/07/2024
Nimish V. Desai
Advocate,
V.D DESAI & CO.
212, "Akashrath" Second Floor,
National Handloom Opposite Lo Garden,
Ahmedabad.
Phone: (M) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે: ખાનપુર, તાલુકા તારાપુર, જીલા
આણંદની સીમના સર્વે/બ્લોક નંબરઃ
૧૮૦નીકુલ૦-૪૪-પર હેકટર-આરે-
ચોરસમીટરની ખાતા નંબરઃ ૧૦૦ થી
સમાવેશ થયેલ ખેતીની જમીન (૧)
ચંપાબેન ભગવાનભાઈ વાધેલા (૨
રાજાભાઈ ભગવાનભાઈ વાધેલા (
ખુમાભાઈ ભગવાનભાઈ વાધેલા (
મગનભાઈ ભગવાનભાઈ વાધેલા (
બાબુભાઈ ભગવાનભાઈ વાધેલા (
ધુળીબેન ભગવાનભાઈ વાધેલા (૭)
દશરથભાઈ ભગવાનભાઈ વાધેલાના
સયુંકત માલીકી કબજા ભોગવટાની
આવેલ હોવાનું તેમજ અત્ય કોઈના
માલીકી હકક, હિસ્સા, વારસાઈ
લાગભાગ કે બોજા રહીત હોવાનું
જણાવી મજકુર જમીન અમારા અસીલને
વૈચાણ આપવાના હેતુથી અમારા
અસીલે અમો પાસે ટાઈટલ કલીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. મજકુર
)
)
)
)
)
૩
૪
પ,
દ
જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો
વારસાઈ હકક, હિસ્સો, દાવો, બોજો
બાનાખતના હકકો, લીય કે એટેચમેન્ટ
કે લાગભાગ હોય તો તેઓએ તેની
લેખીત જાણસર્ટીફાઈડ દસ્તાવેજી પુરાવા
સહીત આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન
૭ (સાત) માં અમોને નીચેના સરનામે
કરવી. અન્યથા મજકુર જમીન ઉપર
આવા તમામ હકકો તેઓએ જતા
(વેઈવ) કરેલ છે તેમ સમજી મુદત વિત્યે
ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે
તથા વેચાણની કાર્યવાહી પુર્ણ કરાવી
લેવામાં આવશે જેની જાહેર જનતાએ
નોંધ લેવી
તારીખઃ ૦૩/૦૭/૨૦૨૪
નિમિષ વી. દેશાઈ
એડવોકેટ,
V.D DESAI & CO.
૨૧૨, ‘“આકાશરથ' બીજો માળ,
નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન,
અમદાવાદ
ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap