NOTICE CONTENT
Public Notice
This is to inform the general public and institutions that, Registration District: Ahmedabad Sub-District and Taluka Sanand, in the limits of Moje Kolat village, survey number- 33/1, with an area of 0-60-00 hectares, non-agricultural open land, owned by Hiranji Nimesh Bhai Mukhi, is under his exclusive ownership and possession. Regarding the title of the said land, the original (1) Dhirajji Tarsangji (2) Vihajji Dhirajji (3) Kanrujji Dhirajji (4) Babuji Dhirajji, on behalf of Jagdish Bhai Rasiklal Dave, a sale deed no. 3847/1995 dated 08/09/1895 and, the sale deed no. 1184/1998 dated 28/09/1998 in favor of Dineshkumar Navinchandra Desai by Jagdish Bhai Rasiklal Dave. They have stated that both of these original sale deeds are null and void or lost. Despite extensive searches, both of these original sale deeds have not been found. They have stated that both original sale deeds are null and void or lost, and despite extensive searches, both of these original sale deeds have not been found. If any person or institution has any right, interest, claim or encumbrance on the said land under the said two original sale deeds, they shall inform this office in writing with certified evidence by registered post within 15 (fifteen) days from the date of publication of this notice. If they fail to do so, it will be assumed that they have no right, interest, claim or encumbrance on the said land and if any, it is waived. The said land will be further processed for title verification and no objection will be entertained thereafter. Please take note. This is a notice by and at the behest of Hiranji Nimesh Bhai Mukhi.
Dated 22/05/2025
Nirali V Shah
(Advocate & Notary)
Address: 503, D & C Majestic,
Opp. Law Garden BRTS Bus
Stand, Next to CCD, Law Gar-
den, Ahmedabad-380006.
MOB: 73832078288 & 7574827828
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતા તેમજ સંસ્થાઓને
જણાવવાનુ કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટઃ
અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અને તાલુકે
સાણંદ ના મોજે કોલટ ગામની સીમમાં
આવેલ રે. સર્વે નંબર- ૩૩/૧ જેના
હે-આર-ચો.મી. ૦-૬૦-૦૦ ના
ક્ષેત્રફળ થી આવેલી બિનખેતીની ખુલ્લી
જમીન. હિરાંગી નિમેષભાઈ મુખી,
નાઓની આગવી માલિકી કબ્જા
ભોગવટાની છે અને મજકુર જમીનના
ટાઈટલ સબંધે અસલ ૧. (૧) ધીરાજી
તરસંગજી (૨) વીહાજી ધીરાજી (૩)
કનરુજી ધીરાજી (૪) બાબુજી ધીરાજી
દ્વારા જગદીશભાઈ રસીકલાલ દવે ની
તરફેણમાં કરવામાં આવેલ વેચાણ
દસ્તાવેજ નંબર-૩૮૪૭/૧૯૯૫ તા-
૦૮/૦૯/૧૮૯૫ તથા ર.
જગદીશભાઈ રસીકલાલ દવે દ્વારા
દિનેશકુમાર નવિનચંદ્ર દેસાઈ ની
તરફેણમાં કરવામાં આવેલ વેચાણ
દસ્તાવેજ નંબર-૧૧૮૪/૧૯૯૮ તા-
૨૮/૦૯/૧૯૯૮. સદરહુ બંને અસલ
વેચાણ દસ્તાવેજો શરતચૂકથી ગેરવલ્લે
થયેલ અગર ખોવાઈ ગયેલ હોવાનું
તેઓએ જણાવેલ છે, અને તેવા બંને
અસલ વેચાણ દસ્તાવેજો, ઘણી
શોધખોળ કરવા છતા પણ મળી આવેલ
તથી. સદરહુ બંને અસલ વેચાણ
દસ્તાવેજો હેઠળ મજકુર જમીન અંગે
કોઈપણ બક્તિ કે સંસ્થાનો કોઈપણ
પ્રકારનો હક્ક, હિત, દાવો કે બોજો
હોય તો તેઓએ આ નોટીસ પ્રસિદ્ધ
થયેથી દિન-૧૫ (પંદર)માં રજીસ્ટર
પોસ્ટથી લેખિત અને પ્રમાણિત પુરાવા
સહીત નીચેના સરનામે જાણ કરવી,
જો તેમ કરવામાં નહિ આવે તો મજકુર
જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો
હક્ક, હિત, દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો યાને કે (Waive)
કરેલ છે તેમ સમજી મજકુર જમીનના
ટાઈટલ વેરીફીકેશન અંગે આગળની
કાર્યવાહી કરીશુ, અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહિ, જેની નોંધ લેવી.
મારી યાને કે હિરાંગી નિમેષભાઈ
મુખીની સૂચના અને ફરમાઈશથી.
તા. રર/૦૫/૨૦૨૫
Nirali V Shah
(Advocate & Notary)
Address: 503, D & C Majestic,
Opp. Law Garden BRTS Bus
Stand, Next to CCD, Law Gar-
den, Ahmedabad-380006.
MOB: 73832078288 &
7574827828