Public Notice from the district sub-district of Gandhinagar, located within the boundaries of the village of Kolvada. Block | Survey Number - 2046, having Account Number - 3313, area Rs. 2.62, in hectares are 0-61-71, out of which 0-30-35 hectares are agricultural land exclusively owned and possessed by our client Shri Shaileshkumar Ranchhodbhai Parekh, free of any encumbrances. Our client has requested a Title Clearance Certificate from us regarding this land. If any person or institution has any claim, share, right, interest, or encumbrance on said land, they are required to notify us in writing within seven (7) days at the address provided below. If not complied, it will be assumed that there are no claims or encumbrances on the land, and they are waived. Following this, our clients mentioned above will be granted a Title Clearance Certificate concerning the land, and thereafter, no claims or disputes will be entertained. Public and stakeholders should take note. Dated: 28/05/2024 Location: Gandhinagar. Advocates Vikas B. Patel and Sejal B. Patel, B/404, Vrindavan Trade Center (VTC) near Reliance Circle, Fudasan, Ta. Ji. Gandhinagar Mobile No. 9824071162
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ગાંધીનગરના
મોજે ગામ - કોલવડા ની સીમમાં આવેલ
બ્લોક | સર્વે નંબર - ૨૦૪૬ કે જેનો
ખાતા નંબર - ૩૩૧૩, આકાર
રૂ.૨.૬૨ વાળી, હે.આરે.ચો.મી. ૦-
૬૧-૭૧ પૈકી ૦-૩૦-૩૫ વાળી ખેતીની
જમીન અમારા અસીલ શ્રી શૈલેષકુમાર
રણછોડભાઈ પારેખનાઓની માલિકી
અને કબજા ભોગવટાવાળી, બોજા રહિત
હોવાનું જણાવી અમારા અસીલે અમારી
પાસેથી સદરહુ જમીન અંગે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સદરહું જમીનમાં જો કોઈ શખ્સ કે
સંસ્થાનો કોઈ પણ પ્રકારનો લાગ,
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે
બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિ થયે દિન-૭ (સાત) માં અમોને
તે બદલના પુરાવા સહિત લેખિત જાણ
નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં
નહીં આવે તો સદરહું જમીન ઉપર અન્ય
કોઈનો કોઈ પણ પ્રકારનો લાગ, ભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી
અને હોય તો તે જતો (વેવ) કરેલો છે
તેમ સમજી અમો ઉપર જણાવેલ
અસીલોને સદરહુ જમીન બાબતે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યાર
બાદ કોઈનો કોઈ પણ પ્રકારનો હકક,
દાવો કે તકરાર ચાલશે નહીં જેની
લાગતા વળગતાઓએ અતે જાહેર
જનતાએ નોંધ લેવી.
તા.૨૮/૦૫/૨૦૨૪
સ્થળઃ- ગાંધીનગર
વિકાસ બી.પટેલ
સેજલ બી. પટેલ
એડવોકેટ
બી/૪૦૪, વૃંદાવન ટ્રેડ સેન્ટર
(વી.ટી.સી.) રીલાયન્સ ચોકડી પાસે,
ફુડાસણ, તા.જી. ગાંધીનગર
મો.નં. ૯૮૨૪૦૭૧૧૬૨
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap