NOTICE CONTENT
Public Notice
Notice is hereby given to the general public that, regarding agricultural land situated at registration district Mehsana, sub-district and Taluka Vijapur, village Kukarwada, new survey number 1238 (old survey number 160/2), admeasuring 3693 square meters out of total 7387 square meters, which is owned, possessed and enjoyed by Bhartiben, daughter of Nanubhai Bharvad, and wife of Nitinbhai Bharvad, is free from all encumbrances.
My client has requested from us a certificate of title clearance and marketability of the said land. Therefore, if anyone has any claim, right, interest, share, or encumbrance of any kind on the said land, they should inform us in writing with necessary evidence at the address below within 7 (seven) days from the date of publication of this notice. Failing to do so, it will be assumed that no one has any claim, right, interest, share, or encumbrance of any kind on the said land, and if there were any, they have been waived. Thereafter, we will issue the title clearance certificate for the said land and no dispute of any kind will be entertained thereafter.
Date: 16/07/2025
Kaushik. G. Patel
(Advocate and Notary)
(B.Sc., LL.B.)
Office: -12, Second Floor, J. B.
R. Arcade, Next to R.K. Royal Hall, Science City Road, Sola,
Ahmedabad-380060.
Mobile No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના
સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા વિજાપુરના
ગામ મોજે કુકરવાડાની સીમના નવા
સર્વે નંબર-૧૨૩૮(જુના સર્વે નંબર-
૧૬૦/૨)ની કુલ ૭૩૮૭ યોરસમીટર
પૈકી ૩૬૯૩ચોરસમીટર ખેતીની જમીન
ભારતીબેન તે નાનુભાઈ ભરવાડની
દીકરી તે નીતીનભાઈ ભરવાડની
તેઓની સંપુર્ણપણે
પત્તીએ
સ્વતંત્ર,માલિકી,કબજા,ભોગવટાની
તમામ બોજાઓ રહીત હોવાનું જણાવી
અમારી પાસેથી સદરહુ જમીનના
ટાઈટલ્સ કલીયર અને માકેટેબલ હોવા
બદલના પ્રમાણપત્ર તી માંગણી કરેલ
છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ,હક્ક,હીત,હીસ્સો, દાવો કેબોજો
હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭(સાત)માં અમોને તે
બદલના જરૂરી પુરાવાઓ સહીત
લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અત્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હીત,હીસ્સો,દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમ માનીને
અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તારીખ-૧૬/૦૭/૨૦૨૫
કૌશિક.જી.પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી)
(બી.એસ.સી.,એલ.એલ.બી.)
ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી.
આર. આર્કેડ,આર.કે.રોયલ હોલની
બાજુમાં, સાયત્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯