Public Notice
District Sub District Mehsana,
Taluka Vijapur, Village Ladol,
Old Survey No. 1054/6,
New Survey No. 4492,
3253 sq.m. of old condition agricultural land
Owner in possession Rameshji Javanji Thakor etc. ownership and
Direct possession enjoyment without any kind of burden,
It is stated that our client has applied to us for a certificate of
title clear and marketable for the said land.
If any person has any kind of
interest, claim, interest, or right to food and clothing
related to the said land, then this notice is published.
Day-7 (seven) within such claim rights
Submit written objections along with evidence
to us at the address mentioned below.
If any person has any objection
Any objection, claim, and evidence
will not be received within 7 days,
then no person shall have any interest in the said land.
Any kind of interest, claim, interest
Nor does the right to food and clothing
If so, then it is understood that they have been waived
The certificate of the said land being title clear and marketable
will be issued, all concerned persons should take note.
Date :- 28/03/2025
Gandhinagar
Ganpat R. Patel Advocate
Office No. 503, Fifth Floor,
Shaleen Center, Behind Petrol Pump,
Se-11, Gandhinagar.
Mobile. 9904124804
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ મહેસાણાના
તાલુકે વિજાપુરના મોજે ગામ લાડોલન
સીમનાં જુનો સર્વે નં.૧૦૫૪/૬ જેનો
નવો સર્વે નં.૪૪૯૨ ની ૩૨૫૩
ચો.મી. વાળી જુની શરતની ખેતીની
જમીનના માલીક કબજેદાર રમેશજી
જવાનજી ઠાકોર વિગેરેની માલીકી અને
પ્રત્યક્ષ કબજા ભોગવટાની કોઇપણ
જાતના બોજા વગરની હોવાનું જણાવી
અમારા અસીલે અમો પાસેથી સદરહુ
જમીનનું ટાઇટલ કલીયર અને
માર્કેટેબલ હોવા બાબતના સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. સદરહુ જમીન સંબંધે
કોઈપણ ઈસમનો કોઇપણ પ્રકારનો
લાગભાગ, હક્ક દાવો, હીત સંબંધ
તેમજ ખોરાકી પોષાકીનો હક્ક પોષાતો
હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયે'
દિન-૭ (સાત) માં તેવા હક્ક દાવા
સંબંધેના લેખીત વાંધા પુરાવા સહીત
અમોને નીચે જણાવેલ સરનામે મોકલી
આપવા. જો કોઇપણ ઈસમતા
કોઇપણ પ્રકારના વાંધા તકરાર
પુરાવા સહીત દિન-૭ (સાત) માં
મળશે નહીં તો સદરહુ જમીનમાં
કોઇપણ ઈસમનો કોઇપણ પ્રકારનો
લાગભાગ,હક્ક દાવો, હીત સંબંધ
તૈમજ ખૌરાકી પોષાકીના હક્ક
પોષાતો નથી અતે હોય તો તે જતા
યાને વેઇવ કરેલ છે તેમ સમજી
સદરહુ જમીન સંબંધે ટાઈટલ કલીયર
અને માકેટેબલ હોવાનુ સર્ટીફીકેટ
કાઢી આપવામાં આવશે તેની સર્વે
સખ્શોએ નોંધ લેવી.
તારીખ :- ૨૮/૦૩/૨૦૨૫
ગાંધીનગર
ગણપત આર.પટેલ એડવોકેટ
ઓફીસ નં. ૫૦૩, પાંચમો માળ,
શાલીન સેન્ટ્રમ, પેટ્રોલ પંપની પાછળ,
સે-૧૧, ગાંધીનગર.
મો. ૯૯૦૪૧૨૪૮૦૪
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap