DISTRICT Mahesana
TALUKA Vijapur
VILLAGE Ladol
CITY mehsana
SURVEY# 4706 (Old Survey Number-505), 4707 (Old Survey Number-506)
NOTICE CONTENT
Public Notice: It is hereby notified to the general public that Patel Vasantkumar Madhusudan has requested a title clearance opinion from us, stating that the agricultural lands of Khasra No. 5951, Survey No. 4706 (Old Survey No. 505) measuring 0-39-09 Hectare Are Sq. Meter i.e., 3909 Square Meters, with an assessment of Rs. 2-66 Paisa, and Survey No. 4707 (Old Survey No. 506) measuring 0-51-14 Hectare Are Sq. Meter i.e., 5114 Square Meters, with an assessment of Rs. 3-76 Paisa, located in the Sim of Village Moj Ladol, Taluka Vijapur, Sub-District and Registration District Mehsana, are under his independent ownership, possession, and enjoyment, free from all types of encumbrances and legal disputes. If anyone has any lien, charge, tenancy right, cultivation right, or any other claim or share on the said land, they should inform us in writing with documentary evidence at the address below within 7 days by Registered A.D. failing which it will be understood that no one has any right of any kind in the said land, and if there was any, it has been waived. After the expiry of the period, the Title Clearance Certificate for the said land will be issued, and thereafter no objection or dispute of any kind will be entertained. Date: 09-07-2025 Place: Vijapur Sanjay K. Patel (Advocate & Notary) Office: 35 Shree Ram Shopping Center, Opposite New Mamlatdar Office, Vijapur Ta. Vijapur, Dist. Mehsana, Mo: 9374047770
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ મહેસાણાના સબ-ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા-વિજાપુરના ગામ મોજે લાડોલની સીમના ખાતા નંબર-૫૯૫૧ જેના સર્વે નંબર- ૪૭૦૬ (જુનો સર્વે નંબર-૫૦૫) ની હે.આરે.ચો.મી. ૦-૩૯-૦૯ યાને ૩૯૦૯ ચોરસમીટરની જેનો આકાર રૂ. ર-૬૬ પૈસા તથા સર્વે નંબર - ૪૭૦૭ (જુનો સર્વે નંબર-૫૦૬) ની હે.આરે.ચો.મી. ૦-૫૧-૧૪ યાને ૫૧૧૪ ચોરસમીટરની જેનો આકાર રૂ. ૩-૭૬ પૈસાની ખેતીની જમીનો પટેલ વસંતકુમાર મઘુસુઘનની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ ક્લીયરન્સ અંગેના અભિપ્રાય માંગણી કરેલ છે. સદરહું જમીન ઉપર કોઈનો બોજો ચાર્જ, ગણોતહક્ક, ખેડહકક કે અન્ય લાગભાગ યાને હકક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭માં લેખિત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હકક રહેલો નથી અને હોય તો જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ ક્લીયરન્સ અંગેનાં અભિપ્રાય સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછી કોઈનો કોઈ પણ જાતનો વાંધો તકરાર ચાલશે નહિ. તારાખ : ૦૯-૦૭-૨૦૨૫ સ્થળ : વિજાપુર સંજય કે. પટેલ (એડવોકેટ & નોટરી) ઓફીસ : ૩૫ શ્રી રામ શોપિંગ સેન્ટર નવી મામલતદાર કચેરીની સામે વિજાપુર તા. વિજાપુર જી.મહેસાણા, મો : ૯૩૭૪૦૪૭૭૭૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap