NOTICE CONTENT
Public Notice
We, the undersigned Advocate, Deepak Kumar K. Patel, on behalf of our client Mehta Jashinkumar Rajendrakumar, residing at Shukh Sandesh Society, Room No. 406, 4th floor, 16, Hansraj Lane, Byculla East, Mumbai - 400027, originally from Village Linch, Taluka and District Mehsana, hereby inform the public that our client Mehta Jashinkumar Rajendrakumar and two others, aged 40 years, residing at Shukh Sandesh Society, Room No. 406, 4th floor, 16, Hansraj Lane, Byculla East, Mumbai - 400027, are the owners of the property situated at Village Linch, Taluka and District Mehsana, in Survey No. 990 (Old Survey No. 920) with a total area of 0-48-81 Hectare and Survey No. 1003 (Old Survey No. 920) with a total area of 2-08-00 Hectare. Our client desires to transfer this property and has applied for a Title Clearance Certificate. If any person or institution has any right, interest, share, claim, or has taken or intends to take possession of the said property, or has any objection to the issuance of the Title Clearance Certificate, they should inform us within seven (7) days from the date of this registered AD. If this is not done, it will be understood that the said property has no right, share, encumbrance, or any part thereof, or any agreement, road, possession or interest. We will issue the Title Clearance Certificate and note that no objections will be entertained thereafter.
Notice Publisher and Address to send objections
Velocity Legal Hub, Amar Complex,
Village Gozariya,
Taluka and District Mehsana - 384470,
Mobile No. 7778899691
Date: 19-07-2024
Through our Advocate,
Deepak Kumar K. Patel,
Velocity Legal Hub, Amar Complex,
Village Gozariya,
Taluka and District Mehsana - 384470
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી અમો નીચે સહી કરનાર એડવોકેટ
દિપકકુમાર . કે. પટેલ તે અમારા
અસીલ મહેતા જ્દષિનકુમાર
રાજેન્દ્રકુમાર,મુળ રહે-મુ.લીંચ,
તા.જી.મહેસાણા, હાલ રહે-શુભ સંદેશ
સોસાયટી, રૂમ નંબર-૪૦૬, ચોથો
માળ,૧૬, હંસરાજ લેન, ભાયકલા
ઈસ્ટ, મુંબઈ- ૪૦૦૦૨૭ વાળાની
સુચના તેમજ ફરમાન મુજબ જાહેર
જનતાને જણાવીએ છીએ કે, અમારા
અસીલ મહેતા શ્દષિનકુમાર
રાજેન્દ્રકુમાર વિગેરે-૨, ઉ.વ.-પુષ,
રહે- શુભ સંદેશ સોસાયટી, રૂમ નંબર-
૪૦૬, ચોથોમાળ, ૧૬, હંસરાજલેન,
ભાયકલા ઈસ્ટ, મુંબઈ- ૪૦૦૦૨૭,
મોજે-લીંચ, તા.જી. મહેસાણામાં
આવેલ ખાતા નંબર-૫૧૮, માં ચાલતા
(૧) રેવન્યુ બ્લોક/સર્વે નંબર-૯૯૦
(જુના બ્લોક/સર્વે નંબર-૯૨૦)નું કુલ
ક્ષેત્રફળ૦-૪૮-૮૧ હે.આરે.ચો.મી.,
આકાર રૂ. ૨૭૧ પૈસા (૨) રેવન્યુ
બ્લોક/સર્વે નંબર-૧૦૦૩ (જુનાબ્લોક/
સર્વે નંબર-૯૨૦)નું કુલ ક્ષેત્રફળ ૨-
૦૮-૦૦ હે.આરે.ચો.મી. વાળી
મિલકતના માલિક છીએ, ઉપરોક્ત
અમારા અસીલ હસ્તાંતર કરવા માંગે છે
અને તે માટે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરી છે. ઉપરોક્ત
મિલકત અંગે કે મિલકત કે જમીન સામે
કે ઉપર કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કે
કોઈસંસ્થાને હક્ક, હિત, હિસ્સો, દાવો
હોય કે સદર મિલકત જત્તીમાં લીધી કે
લેવાની હોય કે ટાઇટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવા સામે વાંધો હોય તો
આજથી સાત (૭) દિવસમાં રજીસ્ટર્ડ
એ.ડી.થી અમોને જાણ કરવી. જો તેમ
કરવામાં નહીં આવે તો મજકુર મિલકત
પરત્વે કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક,
હિસ્સો બોજો કેલાગભાગ કે બાનાચિટ્ઠી
કે કરાર કે રસ્તો કે કબજો હીત સંબંધ
નથી તેમ સમજી અમો ટાઇટલ
કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરીશું અને
ત્યારબાદ તે સામે કોઈનો વાંધો ચાલશે
નહિ તેની નોંધ લેવી.
નોટિસ પ્રસિદ્ધ કરનાર તથા વાંધો
મોકલવાનું સરનામું
વેલોસિટી લીગલ હબ, અમર કોમ્પલેક્ષ,
મું. ગોઝારીયા,
તા.જી. મહેસાણા- ૩૮૪૪૭૦,
મો.- ૭૭૭૮૮૯૯૬૯૧
તા. ૧૯-૦૭-૨૦૨૪
અમારી મારફતે
દિપકકુમાર કે. પટેલ
વેલોસિટી લીગલ હબ, અમર કોમ્પલેક્ષ,
મું. ગોઝારીયા, તા.જી. .
મહેસાણા- ૩૮૪૪૭૦