NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that the owners of agricultural land in the district of Ahmedabad, sub-district Ahmedabad-11 (Aslali), taluka Dascroi, village Miroli, survey number 35 (old survey number 599), plot area 0-28-65 hectares, with an old condition of Rs. 4.85 (old condition), belonging to:
(1) Kanaklataben, daughter of Chimanbhai Jivabhai Parekh and wife of Rajendrakumar Bhikhubhai Parekh,
(2) Harsh Rajendrabhai Parekh,
(3) Harshil Rajendrabhai Parekh,
All residing at A-282/F/F, Anand Tenament, Nigam Road, Ghodasar, Ahmedabad-380050, have jointly applied for a Title Clearance Certificate for the above land.
They have stated that they are joint owners and possessors of the said land and that it is free from all encumbrances.
If any person has any claim, right, interest, possession, enjoyment, right to road, or any other claim or dispute regarding the above land, please submit a written notice with documentary proof and certified evidence within 15 (fifteen) days to the address below by registered post. Failure to do so will be deemed as no claim or dispute on the land. Any claim or dispute existing will be considered waived. Hence, we will issue a Title Clearance Certificate for the said property to our client.
The public is requested to take note that after the issuance of the certificate, no further claims or disputes will be entertained.
Dated: 08-09-2024
By my instructions and order
S.D.
Bharat R. Rathod
Natwar B. Rathod (Advocates)
Office: 113, First Floor, Vihan Square, Opposite Madhupura Agro Market, Piranha - Od Road, M. Od, Taluka Dascroi, G. Ahmedabad-382427
Mobile: 9027901484.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ
ડીસ્ટ્રીકટ અમદાવાદ -૧૧
(અસલાલી) ના તાલુકા દસક્રોઈ ના
મોજે ગામ - મીરોલી ની સીમના
ખાતા નં. ૮૧૦ ના બ્લોક/સરવે
નં. ૩૫ (જુનો બ્લોક/સર્વે નં.
૫૯૯), ક્ષેત્રફળ
હે.આરે.ચી.મી.૦-૨૮-૬૫,
આકાર રૂ.૪.૮૫ પૈસાવાળી જુની
શરત (જુ.શ.) વાળી ખેતીની
જમીનના માલીકો (૧)
કનકલતાબેન તે ચીમનભાઈ
જીવાભાઈ પારેખની દિકરી તથા
રાજેન્દ્રકુમાર ભીખુભાઈ પારેખના
પત્ની, (૨) હર્ષ રાજેન્દ્રભાઈ
પારેખ, (૩) હર્ષિલ રાજેન્દ્રભાઈ
પારેખ, તમામ રહેવાસી : એ-
૨૮૨/એફ/એફ, આનંદ ટેનામેન્ટ,
નિગમ રોડ, ઘોડાસર, અમદાવાદ
- ૩૮૦૦૫૦ નાઓની સંયુક્ત
માલીકીની આવેલ છે. અને તેઓ
સદરહુ જમીનના સંયુક્ત માલીકી
અને કબજા ભોગવટાવાળી તથા
તમામ બોજાઓથી મુક્ત હોવાનું
જણાવી અમારી પાસેથી ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી
કરેલ છે. ઉપરોક્ત જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો લાગભાગ,
હક્ક, હિસ્સો, હિત, કબજો,
ભોગવટો, રસ્તા અંગેના અધિકાર
સહિત કોઈનો વાંધો તકરાર હોય
તો દિન - ૧૫ (પંદર) માં
દસ્તાવેજી પુરાવાની સર્ટીફાઇડ
પુરાવાઓ સહીત નીચેના સરનામે
રજી.એડી દ્વારા લેખિત જાણ કરવી.
જો તેમ કરવામાં કસુર થયેથી મુદત
વીતે સદરહુ જમીન ઉપર કોઈનો
કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક,
હિત, હિસ્સો, કબજો, ભોગવટો
પોષાતો તથી અને પોષાતો હોય
તો તે જતો યાને વેવ કરેલ છે.
તેમ સમજીને અમો સદરહુ જમીન
મિલકત અંગેનું ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ અમારા અસીલને
આપીશું ત્યારબાદ કોઇનો વાંધો
કે તકરાર ચાલશે નહી જેની જાહેર
જનતાએ નોંધ લેવી.
તા.૦૮-૦૯-૨૦૨૪
મારી સુચના અને ફરમાઇશથી
S.D.
ભરત આર. રાઠીડ
નટવર.બી. રાઠોડ (એડવોકેટ્સ)
ઓફિસ : ૧૧૩, ફર્સ્ટ ફલોર, વિહાન
સ્કેવર, માધુપુરા એગ્રો માર્કેટની સામે,
પીરાણા - ઓડ રોડ, મુ. ઓડ, તા.
દસક્રોઈ, જી. અમદાવાદ-૩૮૨૪૨૭
મો.૯૦૨૭૯૦૧૪૮૪.