NOTICE CONTENT
Public Notice / Public Notice
District Surat, Sub District Taluka Surat City, Moje village Mota Varachha, Survey No. 206, 217/1, 219, 220, 221/1, 221/2, 222, 223/2, Block No. 224, the land with an area of 5-95-91 sq.m, the sub-plot No. A with an area of 49505, which is non-agricultural land, which is given F.P. No. 09/A, 09/B and 09/C in T.P. Scheme No. 24, Mota Varachha, from the open plots of the planned "Hans Society" plot No. 233 (which is given Block No. 224/A/233 from the K.P. note) with an area of 260.67 sq.m open land and all the rights and rights related to it, both inside and outside, along with the property is owned by Savji Kishorkumar Devchandbhai and is in his possession and enjoyment! So, it is informed that the said property has been sold and transferred to our client Upadhyay Bhuvanesh Pravinbhai on the date 12-10-2020. The possession of the said property is also with our client. Even though our client has been informed that Savji Kishorkumar Devchandbhai is the owner of the said property and has a clean title, he is hiding the real facts and is trying to sell the said property to some other person, therefore, this public notice is to inform everyone concerned that we are the bona fide buyer of the said property, we are the owner, authorized person, administrator, and beneficiary of the said property, no one should buy the said property, otherwise, the buyer will be warned according to the principle of Caveat Emptor and nothing will be available to the new buyer except court matters. Please take note of this. Our client is going to take legal action against Savji Kishorkumar Devchandbhai, please take note of this.
230, Platinum Point, C.N.
In front of G. Pump, Sudama Chowk, Mota Varachha, Surat,
: Mob. 60955, 98254 28652 Jilesh G. Badheshiya (Advocate)
ગુજરાતી નોટિસ
જાહેર ચેતવણી / જાહેર ન
ડીસ્ટ્રીકટ સુરત, સબ ડીસ્ટ્રીકટ તાલુકા સુરત સીટીના મોજે ગામ મોટા વરાછાના રે.સરવે નં.૨૦૬,
૨૧૭/૧, ૨૧૯, ૨૨૦, ૨૨૧/૧, ર૨૧/૨, ૨૨૨, ૨૨૩/૨, બ્લોક નં.૨૨૪ વાળી જમીન જેનું ક્ષેત્રફળ હે.આર.૫-
૯૫-૯૧ ચો.મી છે, તે પકી સબ પ્લોટ નં.એ જેનું ક્ષેત્રફળ ૪૯૫૦૫ વાળી બીનખેતી ની
જમીન જેને ટી.પી.સ્કીમ નં.૨૪, મોટા વરાછામાં ફા.પ્લોટ નં.૦૯/એ, છ૯/બી તથા છ૯/સી આપવામાં
આવેલ છે તે જમીનમાં આયોજીત “હંસ સોસાયટી” ના ખુલ્લા પ્લોટો પૈકી પ્લોટ નં.૨૩૩ (જેને કે.
પી ની નોંધ થી બ્લોક નં.૨૨૪/અ/૨૩૩ આપવામાં આવેલ છે તે) જેનું સુમારે ક્ષે.૨૬૦.૬૭ ચો.મી ક્ષેત્રફળ
ધરાવતી ખુલ્લી જમીન તથા તેને લાગતા વળગતા અંદરના તથા બહારના તમામ હકક અધિકાર સહિતની
મિલકત સાવજ કિશોરકુમાર દેવચંદભાઇ પોતાની માલિકીની અને કબજા ભોગવટા હેઠળની ચાલી આવેલ!
હોય તેમ જણાવી સદર મિલકત અમોના અસીલ ઉપાધ્યાય ભુવનેશ પ્રવિણભાઇને પુરા વેચાણ અવેજ
બદલ વેચાણ આપેલ અને સદર મિલકતનો તા.૧૨-૧૦-૨૦૨૦ ના રોજ સાટાખત પણ અમોના અસીલને!
કરી આપેલ છે. સદર મિલકતનો કબજો પણ અમારા અસીલનો ચાલી આવેલ છે તેમ છતા અમારા
અસીલને જાણવા મળેલ છે સાવજ કિશોરકુમાર દેવચંદભાઇ સદર મિલકત તેમની માલિકીની ચોખ્ખા
ટાઇટલવાળી છે તેમ જણાવી ખરી હકીકત છુપાવી અન્ય કોઇ ત્રાહિત વ્યકિતને સદરહું મિલકત વેચાણ
કરવા બજાર ફરતા હોય, જેથી સબબ આ જાહેર ચેતવણી થકી લાગતા વળગતા તમામને જણાવવાનું કે
સદરહું મિલકતના અમો બોનોફાઇડ ખરીદનાર હોય, સદરહું મિલકતના માલિક, મુખત્યાર, વહીવટદાર,
ભોગવટેદાર હોય, સદર મિલકત કોઇએ ખરીદ કરવી નહીં અન્યથા ખરીદનાર સાવધ રહોના સિધ્ધાંત
અન્વયે નવા ખરીદનારને કોર્ટ મેટર સિવાય કાંઇ હાથમાં આવશે નહીં જેની નોંધ લેશો.અમારા અસીલ
સાવજ કિશોરકુમાર દેવચંદભાઇ ઓ સામે અમો કાયદેસરની કાર્યવાહી કરનાર હોય જેની નોંધ લેશો.
૨૩૦, પ્લેટીનમ પોઇન્ટ, સી.એન.
જી પંપની સામે, સુદામા ચોક, મોટા વિપલ આર. દેસાઇ તથા
વરાછા, સુરત,
: પુ
મો. દપલ ૬૦૯૫૫, ૯૮૨૫૪ ૨૮૬૫૨ જિલેશ જી.બદ્ધેશીયા (એડવોક્ટસ)