NOTICE CONTENT
Public notice is hereby given to the general public that Mr. Vikrambhai Dajibhai Nakum is the owner of the land bearing block survey number 935 (old survey number 399/1) of account number 444, admeasuring 1-44-60 Hectare Are Square Meters, situated in the Sim of Village Naniboru, Taluka Dholka, Sub-District and District Ahmedabad. He has requested us to issue a title clearance certificate for the said land, stating that it is free from all encumbrances and legal disputes.
If anyone has any claim, share, right, interest, mortgage, charge, lien, or other easement rights on the said land, they should inform us in writing with documentary evidence at the address mentioned below within 7 (seven) days from the publication of this notice by registered A.D. Failing to do so, it will be assumed that no one has any claim, share, right, or interest on the said land, and if there is any, it has been waived. We will then issue the title clearance certificate for the said land, and no objection of any kind will be entertained thereafter. The general public should take note of this.
Sanand, Date: 10/11/2025
Shamsuddin Pathan, Kartik Patel, Ruturaj Vaghela (Advocates)
Office-28, Vaghela Shopping Center, Sanand, Ahmedabad
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે ડીસ્ટ્રીકટ અમદાવાદને સબ ડીસ્ટ્રીકટ
તથા તાલુકે ધોળકાના મોજે નાનીબોરૂ
ગામની સીમમાં આવેલ ખાતાનંબર-
૪૪૪ નો બ્લોક સર્વેનંબર-૯૩૫ કે
જેનો જુનો સર્વેનંબર-૩૯૯/૧ ની
હૈ.આરે.ચો.મી,૧-૪૪-૬૦ વાળી
જુની શરતની ખેતીની જમીન જે
વિક્રમભાઈ દાજીભાઈ નકુમની
સ્વતંત્ર માલીકી કબ્જા ભોગવટાવાળી
આવેલી છે. અને આ જમીન તમામ
પ્રકારના બૉજા રહીત્તની, કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવી
તેઓએ સદરહુ જમીનનું ટાઈટલ
કલીયર' હોવા બાબત્તનુ ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી
અમારી પારો કરેલ છે.
સદરહુ જમીન ઉપર કોઈનો
કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હકક,
હીત, હીસ્સો, ગીરો,બોજો, અલાખો
કે અન્ય ઈઝમેન્ટ રાઈટસ આવેલ હોઈ
તોઆ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન ૭
(સાત)માં નીચે જણાવેલ સરનામે
લેખીત પુરાવા સહીત રજીસ્ટર
એ.ડી.થી જાણ કરવી જો તેમ કરવામાં
નહી આવે તો સદરહુ જમીન ઉપર
અત્ય કોઈપલ્ વ્યકતીનો કોઈપણ
પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હીત,
હીસ્સો વગેરે નથી અને જો હોય તો
તેજતો(વેવ) કરેલ છે તેમ માની અમો
સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું ત્યાર બાદ કોઈની
કોઈપણ જાતની તકરાર ચાલશે નહીં.
જેની જાહેર જનતાએ નોંધ લેવી.
સાણંદ, તા.૧૦/૧૧/૨૦૨૫
શમસુદીન પઠાણ, કાર્તીક પટેલ,
રૂતુરાજ વાઘેલા (એડવોકેટ)
ઓફીસ-૨૮, વાધેલા શોપીંગ
સેન્ટર, સાણંદ, અમદાવાદ