DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Narola
CITY ahmedabad
SURVEY# 120 (Old Survey Number: 126/1)
NOTICE CONTENT
Public Notice: This is to inform the general public that regarding land located in the revenue area of village Narola, sub-district Kadi, district Mehsana, Gujarat, Block/Survey No. 120 (Old Survey No. 126/1), admeasuring 0-59-95 sq m, specifically the eastern side portion measuring 0-36-00 sq m, assessed under old terms for agricultural use and owned by Vaghela Jeramji Navuji as ancestral, independent property. Our client intends to purchase the said land and has requested a title search certificate. Any person(s) with any claim, right, interest, relationship, or maintenance rights, etc., should notify us with notarized/registered proof within 7 days of this notice. Failure to do so will be construed as a waiver of such rights and interests, and a title clearance certificate will be issued for the said land. The general public should take note of this. Date: 29/07/2025 Mahadev Associates Gaurang S. Patel (Advocate) Kashyap K. Dave (Advocate) Mobile: 8320187475 / 9998979754 F/1/2, First Floor, Nirman The Business Hub, Taluka Seva Sadan Road, Kadi-382715.
ગુજરાતી નોટિસ
ગામ-નારોલા આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ગુજરાતના ડીસ્ટ્રીક્ટ મહેસાણાના સબ-ડીસ્ટ્રીક્ટ કડીના! મોજે ગામ નારોલાની સીમના ખાતા નંબરઃ ૧૨૦ ના બ્લોકસર્વે નંબરઃ (જુનો સર્વે નંબર: ૧૨૬/૧) ની! ॥રે.ચો.મી.૦-૫૯-૯૫ તે પૈકી! પૂર્વ દિશા તરફની જમીનનું માપ હે.આરે.ચો.મી ૦-૩૬-૦૦ આકાર રૂ.વરાડે પૈસાવાળી જુની શરતની, ખેતીની જંમીન વાઘેલા જેરામજી નવુજીની વડીલોપાર્જત સ્વતંત્ર! માલિકી કબજા ભોગવયની જમીન છે. અમારા અસીલને વેચાણ લેવાનું નક્કી કરી તેઓએ અમારી પાસે ટાઈટલ સન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. કોઈ ઈસમનો કોઈપણ પ્રકારનો લાગભાગ કે હક્ક, હિત, સંબંધ, ભરણપોષણના હક્કો વિગેરે પોષાતા હોય તો આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન ૭માં નોટરી/રજી. પુરાવા સહીત જાણ, કરવી જો તેમ કરવામાં કસુર યા ચુક! થયેથી તેમનું હક્ક, હીત, વેઈવ(જતો) કરેલ છે તેમ માની સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ રવામાં આવશે તેવી જાહેર જનતાએ નોધ લેવી. તારીખ : ૨૯/૦૭/૨૦૨૫ “મહાદેવ એસોસીએટ્સ” ગૌરાંગ એસ, પટેલ (એડવોકેટ) કશ્યપ કે. દવે (એડવોકેટ) મો. ૮૩૨૦૧૮૭૪૭૫/ ૯૯૯૮૯૭૯૭૫૪ એફ/૧/૨, પ્રથમ માળ, નિર્માણ ધ બિઝનેસ હબ, તાલુકા સેવા સદન મે,કડી.૩૮૨૭૧૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap