NOTICE CONTENT
Public Notice
Registration District Ahmedabad Sub
District and Taluka Sanand, Mouje
Village Nidhrad, TP Scheme
Number 438, Final Plot Number
117 City Survey Number P4565/1,
2640 Square Meters of Non-Agricultural Land
(1) Dipeshkumar Prahlad Bhai Patel (for 47.50 Paisa of
undivided 100 Paisa of land as purchaser), (2)
Ramesh Bhai Naran Bhai Patel (for 30 Paisa of undivided
100 Paisa of land as purchaser), (3) Bhavesh
Natvar Bhai Patel (for 15 Paisa of undivided
100 Paisa of land as purchaser) and (4) Hardik
Ramesh Bhai Patel (for 7.50 Paisa of undivided
100 Paisa of land as purchaser) have jointly applied for
Title Clearance Certificate of said land in their
joint ownership, possession, enjoyment and
free from encumbrances. Any person having
any kind of right, interest, share, claim, lien,
burden, charge or encumbrance on the said land
may contact us within 7 days of the publication
of this public notice with written proof at the
address mentioned below. Failure to do so will
be considered as no one has any kind of right,
interest, share, claim, lien, burden, charge or
lien on the said land or if any, it has been
waived. The title clearance certificate of the
said land will be issued and thereafter no
kind of dispute shall be entertained.
Ahmedabad
Date :- 29/06/2024
Shri Manibhadra Associates
Chetan Naresh Bhai Shah
Advocate
61, Shri Hari Estate, Panna Estate
Road, B.O.C. Gas Backside,
Soni's Chali Cross Road, Rakhial,
Ahmedabad - 380023.
Mob. No. 9879409187
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ
ડીસ્ટ્રીક્ટ અને તાલુકા સાણંદના મોજે
ગામ નિધરાડની સીમના ટી.પી. સ્કીમ
નંબર ૪૩૮ ના ફાઇનલ પ્લોટ નંબર
૧૧૭નાસીટીસર્વે નંબર।પ4૫૬૫/૧/
Pરનીકુલસમચોરસમીટર ૨૬૪૦ની
બીનખેતીની જમીન (૧) દિપેશકુમાર
પ્રહલાદભાઈ પટેલ (૧ રૂપિયાના ૧૦૦
પૈસાના વરાડે વગર વહેચાયેલ ૪૭.૫૦
પૈસાના હિસ્સાની જમીનનાં વેચાણ
લેનાર તરીકે), (૨) રમેશભાઈ
નારણભાઈ પટેલ (૧ રૂપિયાના ૧૦૦
પૈસાના વરાડે વગર વહેચાયેલ ૩૦
પૈસાના હિસ્સાની જમીનનાં વેચાણ
લેનારતરીકે), (૩) ભાવેશ નટવરભાઈ
પટેલ ( ૧ રૂપિયાના ૧૦૦ પૈસાના
વરાડે વગર વહેચાયેલ ૧૫ પૈસાના
હિસ્સાની જમીનનાં વેચાણ લેનાર
તરીકે) તથા (૪) હાર્દિક રમેશભાઈ
પટેલ ( ૧ રૂપિયાના ૧૦૦ પૈસાના
વરાડે વગર વહેચાયેલ ૭.૫૦ પૈસાના
હિસ્સાની જમીનનાં વેચાણ લેનાર
તરીકે) ની એમ સર્વેની કુલ સ્વતંત્ર
સંયુક્ત માલિકીપણા કબજા ભોગવટાની
તથા બોજા રહિત હોવાનું જણાવી
અમારા પાસે સદર જમીનના ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સદર જમીન ઉપર અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક
હીત, હીસ્સો, દાવો, અલાખો, બોજો,
ચાર્જ, લીયન હોય તો આ જાહેર નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં અમોને
લેખિત પુરાવાઓ સહીત રજી.એ.ડી.થી
નીચે જણાવેલ સરનામે જાણ કરવી અને
જો તેમ કરવામાં કસુર થશે તો મુદત
વીતે સદર જમીનમાં અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હીત, હીસ્સો, દાવો, અલાખો, બોજો,
ચાર્જ, લીયન નથી અતે જો હોય તો તે
જતો કર્યો છે તેમ સમજી સદર જમીનનું
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ
કરવામાં આવશે, અને ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં,
તેની જાહેર જનતાએ નોંધ લેવી.
અમદાવાદ
તારીખ :- ૨૯/૦૬/૨૦૨૪
શ્રી માણીભદ્ર એસોશીએટ્સ
ચેતન નરેશભાઇ શાહ
એડવોકેટ
૬૧, શ્રી હરી એસ્ટેટ, પન્ના એસ્ટેટ
રોડ,બી.ઓ.સી. ગેસની પાછળ,
સોનીની ચાલી ક્રોસ રોડ, રખીયાલ,
અમદાવાદ-૩૮૦૦૨૩.
મો. નં. ૯૮૭૯૪૦૯૧૮૭